શામાટે ? IND vs ENG: હાર બાદ કેપ્ટન રોહિત શર્મા ખેલાડીઓ પર ગુસ્સે દેખાયા જાણો આ લેખ માં


શામાટે ? IND vs ENG: હાર બાદ કેપ્ટન રોહિત શર્મા ખેલાડીઓ પર ગુસ્સે દેખાયા જાણો આ લેખ માં
IND vs ENG: આ મેચમાં ઈંગ્લેન્ડે સૌ પ્રથમ બેટિંગ કરીને 246 રન બનાવી નાખ્યા અને ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો કારણ કે ઈન્ડિયાના બેટ્સમેન માત્ર 146 બનાવી ઓલઆઉટ થઈ ગયા તેથી 100 રન જેવા મોટા ગેફથી ભારત હરી ગયું. આથી રોહિત શર્મા ટીમના આ ખેલાડીઓ નાખુશ દેખાયા

રોહિતે હારનું કારણ જણાવતાં કહ્યું કે

આપડી ટીમના કેપ્ટન એવા રોહિત શર્મા આ મેચની હારથી દુઃખી જોવા મળ્યાં.આ હાર માટે રોહિતે કેટલાક ખેલાડીઓને જવાબદાર બતાવ્યા હતા. વુધુ સારી બેટિંગ ના કરી શક્યા હોવાથી બેટ્સમેનો પર નાખુશ દેખાયા. રોહિતે મેચ પછી જણાવ્યું કે, ‘ મોઈન અને વિલીની સારી ભાગીદારીથી અમારી સારી બોલિંગ પણ કામ ન આવી. આ છતાં પણ અમે જીત્યા હોત જો અમે બેટિંગમાં સારું પ્રદર્શન આપ્યું હોત. આ મેચ માં ઘણા કેચ પણ ડ્રોપ થયા હું જાણવું તો માત્ર અમારી બોલિંગ જ સારી હતી.

મને ગ્રાઉન્ડ ની પીચ જોતા નવાય લાગી

રોહિત ના જણાવ્યા મુજબ પીચ ખૂબજ આશ્ચર્ય જનક હતી. રોહિત ને મનમાં હતું કે પીચ ખૂબજ સરસ હસે પરન્તુ પીચ જોઈને બોલરો માટે ની ચિંતા ઉદ્દભવી કારણ કે સારી પીચ જ બોલરો માટે મહત્વ ની હોય છે. આમ છતાં તેણે સારા પાચ બોલર અને ઓલરાઉન્ડર ભેગાં કર્યાં. હવે આ મેચ ખુબજ રમુજી થવા જાય રહ્યો છે માટે અહીંની પરિસ્થિતિઓ જોવી અનુકૂળ રહેશે.

શું ? રોહિતના મુતાબિક ટીમ ઈન્ડિયાના બેટ્સમેન ની બેટીંગ ખરાબ થય આ મેચ માટે

આ બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનું પ્રદશન સારું ન હતું કારણ કે ખુદ કેપ્ટન રોહિત 0 રન થી , બીજા બેટ્સમેન માં વિરાટ 16 રન અને  શિખર ધવન  માત્ર 9 સાથે આઉટ થયા હતા. બીજા પ્લયરોમાં રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાના 29-29 રન સૂર્યકુમાર યાદવના 27 રન અને બીજા બોલરોનું
યોગદાન પણ નબળું હતું.

આમ, રોહિત શર્મા ના મૂતાબિક બેટ્સમેનોનું  અને તેમનું પોતાનું પ્રદશન ખરાબ રહ્યુ તેઓ કોઈ ખાસ પારી ના રમી શક્યા.

Ulka News homepageCLICK HERE

Leave a Comment