ગુજરાત અગ્નિવીર અમદાવાદ-જામનગર ભરતી 2022

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત અગ્નિવીર આર્મી ભરતી 2022 | Gujarat agnivir bharti 2022 | ગુજરાત અગ્નિવીર અમદાવાદ-જામનગર ભરતી 2022

ગુજરાત અગ્નિવીર અમદાવાદ-જામનગર ભરતી 2022

ગુજરાત અગ્નિવીર આર્મી ભરતી 2022 : ગુજરાત રાજ્યમાં ઇન્ડિયન આર્મી દ્વારા એઆરઓ અમદાવાદ જામનગર આર્મી ની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત આર્મી અગ્નિવીર ભરતી 2022 માટે રજીસ્ટ્રેશન આજથી એટલે કે 5 ઓગસ્ટ 2022 થી 3 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ગુજરાત રાજ્ય અગ્નિવીર અમદાવાદ ભરતી રેલી થેલીનું આયોજન 15 ઓગસ્ટ 2022 થી નવેમ્બર 2022 સુધી અને જામનગર ભરતી 2022 રેલી આયોજન તારીખ 20 ઓક્ટોબર 2022 થી 12 નવેમ્બર 2012 સુધી કરવામાં આવશે. 

ગુજરાત અગ્નિવીર આર્મી ભરતી 2022     

પોસ્ટ નું નામ ગુજરાત અગ્નિવીર ભરતી 2022
સ્થળ અમદાવાદ, જામનગર 
અરજી શરુ તારીખ 5 ઓગસ્ટ 2022
અરજી છેલ્લી તારીખ 3 સપ્ટેમ્બર 2022

ભારતીય આર્મી અગ્નિ માટેની ભરતી 2022 માટે તાલીમ નો સમય ગાળો ચાર વર્ષનો છે એટલે કે આ ભરતી માં 4 વર્ષ ફરજ બજાવવાની રહેશે. અહીં અહીં 1950 એક્ટ મુજબ ઉમેદવારની નોંધણી કરવામાં આવશે. ગુજરાત અગ્નિ ભરતી માટે 1950 એક્ટને અનુસરીને જમીન સમુદ્ર અને હવા ગમે તે ક્ષેત્ર પર જવાનું રહેશે. અગ્નિવિત યોજના મુજબ સામેલ થયેલા છે તે ઉમેદવાર કે વ્યક્તિઓને કોઈપણ પેન્શન નો લાભ મળશે નહીં. 

આ ભરતીમાં 4 વર્ષની મર્યાદા પૂરી કર્યા બાદ અગ્નિવિરમાં ફરી કોઈ પસંદગીનો અધિકાર રહેશે નહીં. આ ભરતીમાં જોડાયેલ અગ્નિવેદને 48 લાખનો વીમો આપવામાં આવશે. જો આમાં કોઈ જવાન શહીદ થઈ જાય તો પરિવારને ₹48 લાખ તેમજ સેવાને આધીન ₹ 11 લાખનું પેકેજ આપવામાં આવશે. તેમજ બાકી રહેલ પગાર પણ પરિવારને આપવામાં આવશે. આમ,  શહીદ થયેલ જવાન ના પરિવારને કુલ એક કરોડ જેટલી સહાય મળશે.

 ગુજરાત અગ્નિવર આર્મી ભરતી માટે જરૂરી લાયકાત

શૈક્ષણિક લાયકાત

1) અગ્નિવીર (જનરલ ડ્યુટી) (ઓલ આર્મી) માટે
• જે તે શાળામાં ધોરણ 10 પાસ 45% સાથે અને દરેક વિષયમાં 33% માર્ક હોવા જરૂરી છે.

2) અગ્નિવીર (ટેકનીકલ) (ઓલ આર્મી) માટે
• ધોરણ 12 પાસ 50% સાથે અને વિષય મુજબ દરેક વિષયમાં 40% હોવા જરૂરી છે.

3) અગ્નિવીર ક્લાર્ક / સ્ટોર કીપર ટેકનીકલ (ઓલ આર્મી) માટે 
• ધોરણ 12 પાસ સાથે ૬૦ ટકા અને દરેક વિષયમાં 50% હોવા જરૂરી છે.

4) અગ્નિવીર ટ્રેડમેન (ઓલ આર્મી) માટે
• 10 પાસ

ગુજરાત અગ્નિવીર આર્મી ભરતી 2022 વયમર્યાદા
17.5 થી 23 વર્ષ ( 1 October 1999 થી 1 April 2005)

સારિરિક  ક્ષમતા 
પોસ્ટ નું નામ Chest (cms)
અગ્નિવીર (જનરલ ડ્યુટી) 77 
અગ્નિવીર (ટેકનીકલ)  76
અગ્નિવીર ક્લાર્ક / સ્ટોર કીપર ટેકનીકલ 77

 

નોંઘ: બધું વાંચ્યા બાદ એક વખત ઓફિશિયલ નોટિફિકેશન વાંચવું જરૂરી છે.

પગાર ધોરણ

Year
1 Year 30,000 
2 Year 33,000
3 Year 36,500
Document

  • કોલ લેટર (એડમીટ કાર્ડ)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સોગંધનામું
  • શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ
  • ડોમિસાઈલ સર્ટિફિકેટ
  • જાતિ પ્રમાણપત્ર
  • ધર્મ પ્રમાણપત્ર
  • ચારિત્ર્ય પ્રમાણપત્ર (સ્કુલ અને ગામ બંનેમાંથી)
  • લગ્ન નહી થયેલ તેવું પ્રમાણપત્ર
  • NCC પ્રમાણપત્ર
  • સપોર્ટ પ્રમાણપત્ર
  • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ લીસ્ટ માટે ઓફિશિયલ નોટીફીકેશન વાંચો
Official Website CLICK HERE 
Ulka News Homepage CLICK HERE 

Leave a Comment