| |

ધોરણ 8 પાસ માટે NMMS શિષ્યવૃતિ યોજના 2022 વિશે માહિતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

અહીં આપને ધોરણ ૮ નાં ચાલુ વર્ષમાં શિષ્યવૃતિ માટેની જે પરિક્ષા લેવામાં આવે છે તેની વાત કરવાની છે. આ માટેની વિગતવાર માહિતી તમારા શિક્ષક કે આચાર્ય પાસે થી મેળવી  લેવી. આ પરીક્ષાના માધ્યમ થી તમને દર વર્ષે ₹ ૧૨,૦૦૦ મળશે. ( યોજનાનો લાભ ૯, ૧૦ ,૧૧ ,૧૨ નાં વિદ્યાર્થી મેળવી સકે જો તેમને NMMS શિક્ષા યોજનાની પરીક્ષામાં સારુ મેરીટ હોય તો. વધુ માહિતી માટે આ નીચેના શબ્દો વચો)

ધોરણ 8 પાસ માટે NMMS શિષ્યવૃતિ યોજના 2022 વિશે માહિતી

• ગુજરાત રાજ્યમાં ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એનએમએમએસ નામ યોજના નવી દિલ્હી દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા સ્કોલરશીપ યોજના નો લાભ લેવા અને વિદ્યાર્થીની પસંદગી કરવા માટે તારીખ ૧૭/૦૪/૨૦૨૨ ના રોજ એનએમએમએસ પરીક્ષા આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પરિણામ તારીખ ૯/૦૬/૨૦૨૨ નાં રોજ જાહેર થયું. મેરીટ માં આવતા ૫૦૬૦ વિદ્યાર્થીઓને ધોરણ ૯ ,૧૦ ,૧૧ ,૧૨ સુધી વાર્ષિક રૂપિયા ૧૨,૦૦૦ ની શિષ્યવૃત્તિ મળશે. સત્તાવાર વેબસાઈટ મુલાકાત લેવી જરુરી છે.

• ભારત સરકારની એનએમએમએસ શિષ્યવૃત્તિ ગાઇડલાઇન મુજબ, નવી અને રીન્યુઅલ એપ્લિકેશનની અરજીઓ NSP પોર્ટલ પર કરવી આવશ્યક છે. આ માટે યોગ્યતા ધરાવતા નવમા ધોરણમાં નોંધાયેલા વિદ્યાર્થીઓએ NSP પોર્ટલ પર નોંધણી કરાવવી આવશ્યક છે અને ધોરણ 10, 11 અને 12માં લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ NSP સાઇટ મારફતે રીન્યુઅલ અરજી સબમિટ કરવી આવશ્યક છે. પછી શાળાના અધિકારી સાથે આ અરજીની પુષ્ટિ કરો જની કામગીરી શાળાના આચાર્ય કરે છે. જો નવી અને રીન્યુઅલ કરાયેલ અરજીઓ સમયમર્યાદા સુધીમાં સબમિટ કરવામાં નહીં આવે, તો શિષ્યવૃત્તિ લાભ આપવામાં આવશે નહીં.

ધોરણ 8 પાસ માટે NMMS શિષ્યવૃતિ યોજના 2022 વિશે માહિતી

• જો કોઇ વિદ્યાર્થી NMMS ની પરીક્ષામાં યોગ્ય મેરીટ ધરાવતો હોય કે અન્ય ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨માં સરકારી કે અનુદાનિત શાળામાં અભ્યાસ કરતા હોય તો વિદ્યાર્થીને શાળાના નોડલ અધિકારીશ્રી (IN) અથવા આચાર્ય ને મળી ને રેન્યુઅલ કે ફ્રેશ દસ્તાવેજ

• ‘ NSI ‘ પોર્ટલમાં તારિખ ૧૫/૦૯/૨૦૨૨ શુધીનો સમય ગળો રહસે. શાળાના આચાર્યે ને જોવાનું રહેશે કે આ કામ ગિરિ યોગ્ય સમયમર્યાદા માં પુર્ણ થાય. આ માટે સરકારી કે અનુદાનિત શાળાના આચાર્યે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીના NMMSના નોડલ અધિકારીશ્રી કે સહાયક નોડલ અધિકારીશ્રીનું માર્ગદર્શન લઈ સકશે. આમ, આમાં દર્શાવેલી કામગીરી NSP પોર્ટલ ઉપર કરવા ઉપર કરવાની રહશે.

Official WebsiteCLICK HERE 
Ulka News homepageCLICK HERE 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *