| |

અમૂલ ડેરીમાં ભરતી 2022 @careers.amuldairy.com

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 અમુલ ડેરી માં ભરતી| Amul-Dairy-Recruitment-2022 | અમૂલ ડેરી (આણંદ) ભરતી 2022 | શૈક્ષણિક લાયકાત | official website | Last Date

અમૂલ ડેરીમાં ભરતી 2022 @careers.amuldairy.com

અમૂલ ડેરી (આણંદ) ભરતી 2022 

જો તમે ચા ના સોખીન હસો તો તમને ખબર હસે કે ચા વિના સવારમાં રહિજ નથી શકાતું જો હું અમારી વાત વાત કરું તો ચા પીધા વગર હું એક દમ સારીરિક નબડું અનુભવું છું. આ માટેજ જો તમારી આજુ બાજુની હું ડેરી શોધી રહ્યો હતો તેમાં મને ગુજરાતની પ્રખ્યાત એવી અમુલ ડેરીમાં જાહેર થયેલ ભરતી વિશે જાણ થાય છે.

 કૈરા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન, અમૂલ ડેરી, આમ ગુજરાતનાં આણંદ માં વિવિધ ભરતી જાહેરાત  થયેલ છે . જો તમે પણ આ ભરતીમાં રસ ધરાવતા હોય તો મે નીચેના ફકરામાં પોસ્ટનું નામ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગી પ્રક્રિયા, અભ્યાસક્રમ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેમજ ઓફિસિયલ વેબસાઈટની માહિતી આપી છે.

અરજી શરૂ 30 જુન 2022
અરજી કરવાની છેલ્લી તારીખ 11 જુલાઈ 2022

કોઈ પણ સંથા કે પોતાની કંપની ને આગળ વધારવા માટે કોઈ પણ પ્રવુતિઓ કરતાજ હોય છે કેમકે અમુલે સરમાં સારું દુધનું ઉત્પાદન કરી વિશ્વમાં સુંપ્રસિધ બન્યું છે સહકારી વિકાસ એ કોઈપણ સહકારી સંસ્થાની અભિન્ન પ્રવૃત્તિ હોવી જોઈએ. સહકારી સંસ્થાની સફળતા આ પ્રવૃત્તિઓ કરવા માટે કરવામાં આવતા  પ્રયાસોમાં રહેલી છે.


અમૂલે તેનું ઉત્પાદન વધારવા ખુબજ સારી ટીમ બનાવી છે. તેમનું મૂલ્યાંકન વધારવા આવેદન મોકલે છે.અમૂલ જરૂરિયાતોને આધારે વિવિધ ભરતી આયોજન કરે છે અને તેમાંથી કેટલાક નીચે મુજબ છે.


વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા. અમૂલ ડેરી (આણંદ) વિવિધ ભરતી 2022 સંબંધિત વિગતો તપાસો જે નીચે ટેબલ સ્વરૂપમાં આપવામાં આવી છે.અમૂલ કંપની દ્વારા અલગ અલગ ભરતી 2022  જાહેર થઈ છે જેની વિગતો ટેબલ મા આપેલી છે.


જોબ અમૂલ ડેરી (આણંદ) ભરતી 2022
સંસ્થાનું નામ અમૂલ ડેરી
પોસ્ટના નામ વિવિધ પોસ્ટ્સ
નોકરીનું સ્થળ ગુજરાત/ભારત
શ્રેણી સરકારી નોકરીઓ


અમુલ ડેરી માં ભરતી માટે  શૈક્ષણિક લાયકાત :

શૈક્ષણિક લાયકાત જાણવા માટે સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લો.


અમુલ ડેરી માં ભરતી માટે પસંદગી પ્રક્રિયા:

કોઈ પણ સહકારી સંસ્થાની પસંદગી પ્રક્રિયા અલગ અલગ હોય છે તેમાં અમુલમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

આ રીતે અમુલ ડેરીમાં અરજી કરો

જો તમે આ ભરતી માં રસ ધરાવતા હોય તો  લાયક ઉમેદવારોને જાહેરાતમાં આપેલા સરનામે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે. 

અમુલ ડેરી માં ભરતી CLICK HERE 
Ulka News homepage CLICK HERE

Conclusion : આ લેખ દ્વારા અમે તમને અમુલ ડેરી માં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી છે . જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ મેળવવાં માટે અમારી સાઈટ ને Follow કરો જેથી તમને રોજ બરોજ ની તમામ ખબરો મળતી રહે.

Abaut Amul Dairy 

If you know, Asia’s largest famous dairy is Amul Dairy.  Amul has greatly increased the development of Gujarat as Amul Dairy is world famous. Amul Dairy of Gujarat has increased the milk production tremendously.  Also it owns thousands of farmers.  Due to him, Amul has become famous in small and big villages.  Hence Amul has become a world famous company.  Amul provides various amenities like milk, buttermilk, cheese and chocolates to their customers.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *