| |

ભારતના રાષ્ટ્રપતિઓની યાદી – Bharat Na Rashtrapati List in Gujarati

અહીં આપણે ભારતના રાષ્ટ્રપતિઓની યાદી જાણવા જઈ રહ્યા છીએ. તે પહેલા ભારતના રાષ્ટ્રપતિનું કાર્ય શું છે? તેમના અધિકારો શું છે? અને દેશમાં તેમનું સ્થાન શું છે? તે જાણવું પણ જરૂરી છે. જો તમે GPSC,UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો નીચે રાષ્ટ્રપતિ વિષે આપેલ ટુક્મા માહિતી વાંચવી જરૂરી છે.  તમારા માટે અમે પોસ્ટ ની અંતમાં…