Ahmedabad Accident: અમદાવાદમાં ઓવરસ્પીડે અકસ્માતોનો સિલસિલો યથાવત
Ahmedabad Accident (11 નવેમ્બર 2023) અમદાવાદમાં ઓવરસ્પીડ અકસ્માતોનો સિલસિલો યથાવત છે ધનતેરસની મોડી રાત્રે શહેરના ભોપાલ વિસ્તારમાં કાળા રંગની કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી જેના કારણે ચાલકે બીઆરટીએસ રેલિંગને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કારનો આગળનો ભાગ રેલિંગ સાથે અથડાઈને તૂટી ગયો હતો જ્યારે મજબૂત રેલિંગ પણ તૂટી…