ભારતીય ટપાલ વિભાગમાં બમ્પર ભરતી, 70000 રૂપિયાથી વધુનું પગાર ધોરણ । Ulka News Gujarati
સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે ભારતીય ટપાલ વિભાગ દ્વારા પોસ્ટલ આસિસ્ટન્ટ, સૉર્ટિંગ આસિસ્ટન્ટ અને પોસ્ટમેન આસિસ્ટન્ટ સહિત ઘણી જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. (Ulka News સરકારી નોકરી Desk) આ ભરતી માટે અરજી પ્રક્રિયા 10 નવેમ્બર 2023 થી શરૂ થઈ ગઈ છે રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ indiapost.gov.in…