Shehnaaz Gill Photos: ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ટ્રેલર લોંચ ઈવેન્ટમાં બોડી ફીટ બ્લેક ડ્રેસમાં જોવા મળી શહનાઝ ગિલ
Shehnaaz Gill Photos: શહનાઝ ગિલ બોલિવૂડમાં તેની ડેબ્યુ ફિલ્મ, “કિસી કા ભાઈ કિસી કી જાન” માટે તૈયારી કરી રહી છે, અને તેનો ઉત્સાહ સ્પષ્ટ છે. તાજેતરમાં, ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં, તેણીએ તેના બોલ્ડ લુકથી લોકોનું ધ્યાન ખેંચ્યું. Shehnaaz Gill – બોલ્ડ અને સ્ટનિંગ લુક કિસી કા ભાઈ કિસી કી જાન ટ્રેલર લોંચ ઈવેન્ટમાં શહનાઝના બોલ્ડ…