| |

GISFS Ex Security Guard Recruitment 2022 @ojas.gujarat.gov.in

WhatsApp Group Join Now
Telegram Group Join Now

GISFS Ex Security Guard  Recruitment  2022 @ojas.gujarat.gov.in |Gisfs bharti 2022 Gujarat | GISF Recruitment 2022 | ગુજરાત સેક્યુરિટી ફોર્સ સોસાયટી દ્વારા ભરતી 2022 


GISFS Ex Security Guard  Recruitment  2022 @ojas.gujarat.gov.in
GISFS Ex-Security Guard Recruitment 2022
 
તમને જણાવી દેવામાં આવે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર સોસાયટી અમદાવાદ ખાતે સિક્યુરિટી ગાર્ડની એક્સમેનની ભરતી 2022 છે. એટલે કે નીચે મુજબ જરૂરી લાયકાતમાં દર્શાવ્યા મુજબ નિવૃત્ત અધિકારીઓ આ ભરતીમાં અરજી કરી શકે છે. આ જોબ નવા ફ્રેશર્સ માટે નથી. આ પોસ્ટમાં કુલ 1320 સિક્યુરિટી ગાર્ડની ભરતી જરૂરી છે એટલે કે જગ્યા ખાલી છે.

GISFS Recruitment 2022 Highlight 

પોસ્ટ નું નામસિક્યુરિટી ગાર્ડ 
કુલ જગ્યા2000
ફોર્મ ભરવાની ચાલુ તારીખ1-7-2022
ફોર્મ પુરુ તારીખ15-7-2022
ફોર્મ કેમ ભરસોઅહમદાબાદ, ગુજરાત 
GISFS Recruitment 2022 માટેની શરતો મા

જરૂરી લાયકાત

• ભૂમિદડ, નૌકાદળ, હવાઈદળ, સીઆરપીએફ,  બીએસએફ, સીઆઇએસએફ, એસએસબી, આઇટીબીપી માથે નિવૃત્ત થયેલ જવાનો

• પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ અને સમકક્ષ હોદો ધરાવતા હોમગાર્ડ માંથી નિવૃત્ત થયેલ કે રાજીનામું આપેલ ઉમેદવારો આ અરજી ફોર્મ ભરી શકે છે.

જરુરી ડોક્યુમેન્ટ્સ 

• લાયકાત પ્રમાણે માર્કશીટ
• આધારકાર્ડ
• જાતિનું પ્રમાણપત્ર (અનામત વર્ગ)
• નોંન ક્રીમિલિયર (ફક્ત ઓબીસી માટે)
• પાસપોર્ટ સાઇઝ નો ફોટો
• હસ્તાક્ષર
• મોબાઈલ, નંબર ઇ-મેલ આઇડી

કુલ જગ્યાઓ

ઉપલબ્ધ  -680
જરૂરીયાત-1320

મહત્વની તારીખો

ફોર્મ ચાલુ તારીખ1-7-2022
ફોર્મ છેલ્લી તારીખ15-7-2022

મહત્વની લિંકો 

સતાવાર વેબસાઈટCLICK HERE 
ફોર્મ છેલ્લી તારીખ                     CLICK HERE 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *