Gujarat Na Vartman Padadhikari 2023: ગુજરાતના વર્તમાન પદાધિકારી

કોઈપણ રાજ્યનું સંચાલન કરવા માટે, તે રાજ્યમાં રહેલા વિવિધ પદો પર નિયુક્ત અધિકારીઓની જરૂર પડે છે આ અધિકારીઓને રાજ્યના પદાધિકારીઓ કહેવામાં આવે છે પદાધિકારીઓની નજર હેઠળ જ રાજ્યનું સંપૂર્ણ વહીવટ ચાલે છે.

ઉદાહરણ તરીકે, રાજ્યની કાનૂની કાર્યવાહી માટે ડીજીપીની જરૂર પડે છે.

ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી માહિતી અહીં આપેલી છે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો તમારે આ માહિતી ચોક્કસપણે જોઈ લેવી જોઈએ.

Gujarat Na Vartman Padadhikari 2023

અહીં, અમે તમને ગુજરાતના તમામ મોટા અને નાના પદો વિશેની માહિતી આપેલા છે, તેમજ તે કયા વ્યક્તિ દ્વારા સંચાલિત છે તેની માહિતી પણ આપેલ છે.

અહીં ગુજરાતના કેટલાક મુખ્ય પદાધિકારીઓની સૂચિ છે:

  • રાજ્યપાલ: રાજ્યનું સર્વોચ્ચ પદ છે.
  • મુખ્યમંત્રી: રાજ્ય સરકારનું વડાપદ છે.
  • વિધાનસભાના અધ્યક્ષ: વિધાનસભાનું નેતૃત્વ કરે છે.
  • વિધાનસભાના મુખ્ય પ્રતિપક્ષ: વિધાનસભામાં સત્તાવાર વિરોધ પક્ષનું નેતૃત્વ કરે છે.
  • ચૂંટણી પંચ: રાજ્યમાં ચૂંટણીઓનું આયોજન અને સંચાલન કરે છે.
  • રાજ્ય હાઈકોર્ટનો મુખ્ય ન્યાયાધીશ: રાજ્યની ઉચ્ચતમ અદાલતનું નેતૃત્વ કરે છે.
  • રાજ્ય પોલીસ વડા: રાજ્ય પોલીસનું નેતૃત્વ કરે છે.
  • રાજ્યના મુખ્ય સચિવ: રાજ્ય સરકારનું મુખ્ય સચિવ છે.

Gujarat Na Vartman Padadhikari | ગુજરાતના હાલના પદાધિકારીઓ 

ગુજરાત રાજ્યનું પદ અને પદાધિકારી, વર્તમાન પદાધિકારીઓ ગુજરાત

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ
ગુજરાતનાં રાજ્યપાલઆચાર્ય દેવવ્રત
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિસુનિતા અગ્રવાલ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશંકર ચૌધરી
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષજેઠાભાઈ ભરવાડ
ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકબાલક્રુષ્ણ શુક્લા
ગુજરાત રાજયના મુખ્ય ચૂંટણી કમિશ્નરસંજય પ્રસાદ
ગુજરાત રાજયના મુખ્ય ચૂંટણી અધિકારીપી. ભારતી
ગુજરાત CMO સેક્રેટરીઅવંતિકા સિંહ
ગુજરાતનાં એડવોકેટ જનરલકમલ ત્રિવેદી
ગુજરાતનાં એડિશનલ એડવોકેટ જનરલP K જાની
ગુજરાત રાજયના DGPવિકાસ સહાય
ગુજરાત રાજયના મુખ્ય માહિતી કમિશ્નરઅમ્રુતલાલ પટેલ
મુખ્યમંત્રીના મુખ્ય સલાહકારડો. હસમુખ અઢીયા
મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સીપલ સેક્રેટરીકે. કૈલાશનાથન
ગુજરાતનાં લોકાયુક્તરાજેશ શુક્લા
ગુજરાત નાણાપંચ ના અધ્યક્ષ 2023ભરત ગરીવાલા
ગુજરાત રાજયના વિજિલન્સ કમિશ્નરસંગિતા સિંહ
ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષપ્રકાશ શાહ
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષભાગ્યેશ ઝા 
માનવ અધિકાર આયોગ ના અધ્યક્ષરવિકુમાર ત્રિપાઠી
GPSC ના ચેરમેનનલિન ઉપાધ્યાય
ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષકમલ દયાની
GSEB ના અધ્યક્ષએ જે શાહ
GTU ના વાઇસ ચાન્સેલરડો. રાજુલ કે ગજ્જર
ગુજરાત ક્રિકેટ એસોશિએશનના પ્રમુખધનરાજ પરિમલ નાથવાણી
ગુજરાત ક્રિકેટ એસોશિએશનના સેક્રેટરીઅશોક બ્રહભટ્ટ
સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અધ્યક્ષકાર્તિકેય સારાભાઈ
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિડો. નિરજા ગુપ્તા
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિઆચાર્ય દેવવ્રત
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતાઅમિત ચાવડા
ગુજરાત કોંગ્રેસના પ્રમુખશક્તિસિંહ ગોહિલ
ગુજરાત ભાજપના પ્રમુખસી.આર.પાટિલ

આપણ વાંચો: ભારતના વર્તમાન પદાધિકારીઓ | Bharat Na Vartman Padadhikari 2023

આ ઉપરાંત, ગુજરાતમાં ઘણા અન્ય પદાધિકારીઓ પણ છે જેઓ રાજ્યના વિવિધ ક્ષેત્રોનું સંચાલન કરે છે.

GUJARAT NA VARTAMAN PADADHIKARI 2023 IN ENGLISH 

 1) Gujarat Governor : Acharya Devvarta

 2) Gujarat Chief Minister : Bhupendra Patel

 3) Deputy Chief Minister : Not announced at present

 4) Speaker of Legislative Assembly : Smt. Neema Behin Acharya

 5) Deputy Speaker of Legislative Assembly : Jethabhai Bharwad

 6) Chief Whip of Legislative Assembly : Pankajbhai Desai

 7) Advocate General : Kamal Trivedi

 8) Lokayukta of Gujarat : Rajesh H.  Shukla

 9) Chief Justice of Gujarat High Court : Arvind Kumar

 10) Chairman of Finance Commission of Gujarat : Bharatbhai Gariwala

 11) Chief Secretary of State : Pankaj Kumar

 12) Chief Election Commissioner of Gujarat : Dr.  S.  Muralikrishna

 13) DGP of Gujarat : Ashish Bhatia

 14) Chief Information Commissioner : Amrutbhai Patel

 15) GPSC Chairman : Dasa Sahib

 16) Secondary Service Selection Board Chairman : A.K.  Rakesh

 17) Chancellor of Gujarat University : Himanshu Pandya

 18) Chancellor of Gujarat Vidyapith : Ila Ben Bhatt

 19) President of Gujarati Sahitya Parishad : Prakash Shah

 20) President of Gujarati Sahitya Akademi : Vishnu

 21) President of Gujarat Cricket Association : Amit Shah

 22) Gujarat State Board Chairman : Sheeshpal Rajput

 23) Gujarat Home Secretary : Dr.  Rajiv Gupta

 24) Vigilance Commissioner (Vigilance Commission) : Sangeeta   Singh

 25) Leader of Opposition : Sukhrambhai Rathwa

 26) Current Leader of Opposition in Gujarat Legislative Assembly : Sukhrambhai Rathwa

 27) Current Chief Election Commissioner of Gujarat : Sanjay Prasad

 28) Chief Electoral Officer of Gujarat : Anupam Anand

 29) Present State President of BJP : CR Patil

 30) Current State President of Congress : Jagdish Thakor

 31) Secondary Service Selection Board Chairman : AK Rakesh

 32) State Human Rights Commission Chairman : Ravi Kumar

 33) Cabinet Level Education Minister : Jeetubhai Vaghani

 34) Cabinet Level Health Minister : Rishikeshbhai Patel

 35) Cabinet Level Finance Minister : Kanubhai Desai

 36) Cabinet Level Transport Minister : Purnash Bhai Modi

 37) Cabinet Level Minister for Agriculture and Animal Husbandry : Raghavjibhai Patel

 38) Cabinet Level Minister for Food and Civil Supplies : Naresh Patel

 39) State Level Home Minister : Harsh Sanghvi

 40) State Level Labor and Employment Minister : Harsh Sanghvi

 41) State Level Women and Child Welfare Minister : Manishaben Vakil

 42) Energy Minister at State Level : Mukesh Patel

 43) Revenue Minister at State Level : Rajendra Trivedi

 44) Chief Election Commissioner : Dr. Sanjay Prasad

 45) Chief Electoral Officer : Anupam Anand

 46) Gujarat Vigilance Commission Chairman : Sangeeta Singh

શકય હશે તો  ગુજરાતના પદાધિકારીઓ 2021 PDF, ગુજરાતના પદાધિકારીઓ 2022 PDF પુરી પાડવામાં આવશે.

આ પોસ્ટ તમને ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ (Gujarat Na Vartman Padadhikari) વિશે માહિતી આપે છે જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય, તો કૃપા કરીને તેને તમારા મિત્રો સાથે શેર કરો.

જો તમને કોઈ પ્રશ્ન હોય, તો કૃપા કરીને નીચે કોમેન્ટ કરો અમે તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરીશું.

FAQs

ગુજરાત નાણાપંચ ના અધ્યક્ષ 2021 મુજબ કોણ છે?

ગુજરાત નાણાપંચ ના અધ્યક્ષ 2021 મુજબ ભરત ગરીવાલા છે.

ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે?

ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી છે.

ગુજરાતના રાજ્યપાલ કોણ છે?

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવર્ત છે.

ગુજરાતનાં DGP કોણ છે?

ગુજરાતનાં DGP આશિષ ભાટિયા છે.

1 thought on “Gujarat Na Vartman Padadhikari 2023: ગુજરાતના વર્તમાન પદાધિકારી”

Leave a Comment