| |

HDFC બેંક ભરતી [email protected]

WhatsApp Group Join Now
Telegram Group Join Now

HDFC બેંક ભરતી 2022 – HDFC Bank recruitment 2022


HDFC બેંક ભરતી 2022@hdfcbank.com

HDFC બેન્ક ભરતી 2022

આ પોસ્ટમાં આપણે HDFC બેન્ક માં બહાર પડેલી વિવિઘ ભારતી ની તેમજ આ ભરતી માં કોણ કોણ અરજી કરી સકે છે આ ભરતી માટેની વય મર્યાદા અને પગાર ધોરણ વિશેની તમામ માહિતી મેળવશું.

HDFC બેંક ભરતી 2022 – હાઇલાઇટ્સ

સંસ્થાનું નામHDFC બેંક
પોસ્ટનું નામનીચે આપેલ છે 
ખાલી જગ્યા12552
નોકરીનું સ્થાનઆખા ભારતમાં 
પરીક્ષા પ્રકારઓનલાઇન CBT
ફોર્મ પ્રકારઓનલાઇન
ભરતીની પ્રથમ તારીખ05-07-2022
ભરતીની છેલ્લી તારીખ30-08-2022
CategoryEducation & Career
HDFC બેંક ભરતી 2022 કઈ કઈ પોસ્ટ છે (પોસ્ટ્સનું નામ)

  • એનાલિટિક્સ
  • મદદનીશ મેનેજર
  • શાખા પૃબંધક
  • બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
  • સંગ્રહ અધિકારી
  • ગ્રાહક સંબંધ મેનેજર
  • ગ્રાહક સેવા એક્ઝિક્યુટિવ
  • કારકુન
  • રિલેશન મેનેજર
  • ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ
  • જનરલ મેનેજર
  • મેનેજર
  • ઓપરેશન હેડ
  • પુનઃપ્રાપ્તિ અધિકારી
  • નિષ્ણાત અધિકારી
  • નેટવર્ક એન્જિનિયરિંગવહીવટ

HDFC બેંક ભરતી 2022 માટેની જરૂરી માહિતી

જગ્યાઓ

•HDFC બેંક દ્વારા કુલ 12552 જગ્યાઓ બહાર પાડી છે. 

ઉમર મર્યાદા

• 18-45 
• SC/ST માટે 5 વર્ષની અને OBC ઉમેદવારો માટે 3 વર્ષ ની છુટ છે.

પસંદગી પ્રક્રિયા

•પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુ અને દસ્તાવેજીકરણ દ્વારા કરવામાં આવશે

શૈક્ષણિક લાયકાત

•શૈક્ષણિક લાયકાત ધોરણ 10th અને 12th પાસ હોવું જરૂરી છે. છતાંય શૈક્ષણિક લાયકાત માટે official Website ની માહિતી લેવી અનિવાર્ય છે જે નીચે અંતમા આપેલી છે.

પગાર ધોરણ (સેલરી)

•25,000-1,18,000 પ્રતિ માસ છે.

અરજી કઈ રીતે કરવી?

• HDFC બેંક ની Official Website પર જયને યોગ્ય રીતે ફોર્મ ભરો આમાટે તમે નજીક ની કમ્પ્યુટર દુકાને ફોર્મ ભરતા વ્યક્તિ પાસે જય સકો છો.
મહત્વપૂર્ણ તારીખ







મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
Ulka news HomepageClick Here

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *