| |

IBPS બેંક ભરતી 2022, બેંકો માં આવી નવી નોકારીઓં

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IBPS બેંક ભરતી 2022, બેંકો માં આવી નવી નોકારીઓં – Ibps Bank Bharti 2022


IBPS  બેંક ભરતી 2022, બેંકો માં આવી નવી નોકારીઓં

IBPS બેંક ભરતી 2022

Institute of Banking Personnel Selection (IBPS) દ્વારા બેંકમાં નવી ભરતીઓ બહાર પાડવામાં આવી છે. IBPS બેંક ભરતી 2022 માં કુલ 6432 જગ્યાઓ છે જે ક્લાસ 3 માટે જાહેર કરવામાં આવી છે. આ ભરતી CRP-XII PO/ MT માટેના પદ પસંદ કરવાની છે. આ IBPS બેંક ભરતી 2022 માટેની છેલ્લી તારીખ, સતાવાર Website તેમજ અન્ય વિવિધ માહિતી પૂરી પાડી છે. આ ભરતી સમગ્ર ભરત માં ચાલુ છે.

IBPS Bank Bharti 2022 Highlight 

સંસ્થા IBPS
પોસ્ટનું નામCRP-XII PO/ MT
ખાલી જગ્યા 6432
નોકરીનું સ્થાનAll India
પરીક્ષા મોડ online 
એપ્લિકેશન મોડ online 
જાહેરાતની  તારીખ1/8/2022
 અરજીની છેલ્લી તારીખ22/8/2022
IBPS બેંક ભરતી 2022 એપ્લિકેશન ફી

OBC , EWS850
SC , ST 175
નોંઘ: આ ફી ઓનલાઈન ભરવાની હોય છે.

IBPS બેંક ભરતી 2022 વય મર્યાદા 

•મીનીમમ 20 વર્ષ અને વધુ 30 વર્ષ સુધી.(20-30)

IBPS બેંક ભરતી 2022  પગાર ધોરણ 

•મીનીમમ 50,000 / no limit maximum 

Important links 

સત્તાવાર વેબસાઈટ CLICK HERE 
Ulka News homepage  CLICK HERE 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *