|

NEET Result 2022 Gujarat State Topper Zeel Vyas

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat State Topper Zeel Vyas એ Neet UG Exam 2022 માં નવમું સ્થાન પ્રાપ્ત કરેલ છે. Zeel Vyas એ તેમની સફળતાનું કારણ નીચે જણાવ્યું છે.


NEET Result 2022 Gujarat State Topper Zeel Vyas

NEET Gujarat State Topper 2022

Neet UG ભારતની સૌથી મોટી મેડિકલ પરિક્ષા છે તેથી તેમાં ઉચ્ચ પરીણામ મેળવવું સામાન્ય વાત નથી. લાખો વિધાર્થીઓ Neet UG પરીક્ષામાં ટોપ કરવા ઈચ્છતા હોય છે. પરંતુ આ Neet પરીક્ષામાં ટોપ કરવું સરળ નથી વિધાર્થીઓ 3-4 વર્ષે તૈયારી કરીને તેમનું ઉતીર્ણ પરિણામ મેળવે છે.

NEET Result 2022 Gujarat : 7 સપ્ટેમ્બર નાં રોજ Neet પરીક્ષાનું પરિણામ જાહેર થયું.  વિધાર્થીઓ એ તેમનું પરિણામ ચેક કર્યું 700 થી વધું માર્ક ધરાવતા વિધાર્થીઓ ઈચ્છતા હતા કે તેમનું નામ ભારતનાં Toppers
સમાવેશ થાય.

NEET PG Result 2022 Topper list : ભારતની આ ઉચ્ચ કક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવેલ વિદ્યાર્થીની Tanishka છે. તે રાજસ્થાનની રહવાશી છે જેમને 720 માર્ક માંથી 715 (99.9997733 Ps=Pr) જેટલું ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. Tanishka નો રોલ નંબર 3905190306 છે.

NEET Gujarat State Topper Zeel Vyas : અહીં આપણે NEET Result 2022 – Zeel Vyas AIR – 9 પરિણામ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીનાં મુખે તેમની સફળતાનું રહસ્ય જાણીએ. જીલવીયા સે તેમને સફળતાનું રહસ્ય YouTube વિડીયો ના માધ્યમથી જણાવ્યું છે જે માટેની લીંક નીચે આપેલી છે.

Abaut Neet Gujarat topper 2022 Zeel Vyas

Neet Gujarat topper 2022 is Zeel Vipul Vyas. Zeel Vyas એ જનરલ કેટેગરીમાં આવે છે.Zeel Vyas NEET UG 2022 માં 720 માંથી 710 (99.9992066)  માર્ક મેળવ્યા છે.

NEET UG Result 2022 Topper listCLICK HERE 
Ulka News homepageCLICK HERE 


FAQS 

(1) tanishka neet topper 2022 is from which institute?

Ans: tanishka neet topper 2022 is from Allen Career Institute.

Who is Neet UG Gujarat State Topper?

Ans: Zeel Vyas is Neet UG Gujarat State Topper.

Who is neet ug air 1 2022?

Ans:. tanishka is neet ug air 1 2022

Who is neet ug air 9 2022?

Ans: Zeel Vyas is neet ug air 9 2022

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *