NPCIL Bharti 2023: NPCIL વિવિધ 325 જગ્યાઓ માટે પરીક્ષા વિના સીધી ભરતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now
NPCIL Bharti 2023: તમે પણ નોકરી શોધી રહ્યા છો અથવા તમારા પરિવાર અથવા મિત્રમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે NPCIL વિવિધ 325 જગ્યાઓ માટે પરીક્ષા વિના સીધી ભરતી કરી રહી છે.
NPCIL Bharti 2023

NPCIL Bharti 2023

NPCIL એક્ઝિક્યુટિવ ટ્રેઇની (મિકેનિકલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને સિવિલ) ની 325 વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વિના સીધી ભરતી હાથ ધરે છે. ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 એપ્રિલ 2023 છે, અને ઉમેદવારોને તેમના GATE સ્કોરના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. પસંદ કરેલા ઉમેદવારોને તાલીમ સમયગાળા દરમિયાન દર મહિને રૂ. 55,000નું પગાર ધોરણ અને રૂ. 18,000નું વધારાનું વન-ટાઇમ બુક એલાઉન્સ મળશે. રસ ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી શકે છે અને અંતિમ તારીખ પહેલાં સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે.

NPCIL Bharti 2023 Highlight

સંસ્થાનું નામ Nuclear Power Corporation of India Limited (NPCIL)
પોસ્ટનું નામ Executive Trainee
Total Vacancies 325 Posts
Category સરકારી નોકરીઓ
એપ્લિકેશન મોડ Online
અરજી કરવાની તારીખ 11 to 28 April 2023
Salary (પગાર) Rs. 56,100/-
Official Website www.npcil.co.in
પોસ્ટનું નામ
  • એક્ષેકયુટીવ ટ્રેની (મિકેનિકલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન તથા સિવિલ)
લાયકાત
  • તમામ પોસ્ટ માટે શૈક્ષણિક અને અન્ય લાયકાત અલગ અલગ છે, જે તમે આગળ નીચેની જાહેરાતમાં વાંચી શકો છો.
કુલ ખાલી જગ્યા
  • NPCIL એક્ઝિક્યુટિવ ટ્રેઇની (મિકેનિકલ માટે 123, કેમિકલ માટે 50, ઇલેક્ટ્રિકલ માટે 57, ઇલેક્ટ્રોનિક્સ માટે 25, ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે 25 અને સિવિલ માટે 45) સહિત કુલ 325 પોસ્ટની ભરતી કરી રહી છે.
પસંદગી પ્રક્રિયા
  • આ NPCIL ભરતી માટે અરજી કર્યા પછી, કેટલાક ઉમેદવારોને તેમના GATE સ્કોરના આધારે વર્ષ 2021, 2022 અને 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ તેમને વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે અને પછી તેમની પસંદગી કરવામાં આવશે. 
પગાર ધોરણ
  • આ ભરતીમાં પસંદગી થયા બાદ ઉમેદવારને તાલીમ સમયગાળા દરમિયાન દર મહિને રૂ. 55,000 ચૂકવવામાં આવશે. અને તેમને એક વખતના પુસ્તક અલાવન્સ (ભથ્થા) તરીકે 18,000 રૂપિયા પણ આપવામાં આવશે. વધુ વિગતો માટે કૃપા કરીને એકવાર જાહેરાત વાંચો.
મહત્વની તારીખ
  • આ ભરતીની સૂચના ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) દ્વારા 08 એપ્રિલ 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 11 એપ્રિલ 2023 છે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 એપ્રિલ 2023 છે.

NPCIL ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
  • પ્રથમ નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને જાહેરાત ડાઉનલોડ કરો અને તપાસો કે તમે અરજી કરવા પાત્ર છો કે નહીં.
  • હવે NPCIL ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને Career (કારકિર્દી) વિભાગમાં જાઓ. (લિંક નીચે આપેલી છે)
  • જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલા Apply Now બટન પર ક્લિક કરો.
  • ઓનલાઈન ફોર્મમાં તમારી બધી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
અરજી કરવાની લિંક: www.npcilcareers.co.in
Word Link
સત્તાવાર જાહેરાત PDF Click Here
સત્તાવાર વેબસાઈટ Click here
Ulka News Homepage Click here

Leave a Comment