Vahali Dikri Yojana Gujarat | વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023
Vahali Dikri Yojana in Gujarati: સમય દરમિયાન, ગુજરાત સરકાર મહિલાઓ તેમજ ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકે છે. જેના ભાગ રૂપે ગુજરાત સરકારે Vahali Dikri Yojana શરૂ કરી, જેના અંતર્ગત જે પરિવારમાં છોકરીનો જન્મ થાય છે તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. દીકરીની ભૃણ હત્યાના મુદ્દાને ઉકેલવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા…