મોઢેરાનું સૂર્યમંદિર- Modhera Sun Temple Mehsana

નમસ્કાર મિત્રો , સ્વાગત છે તમારું આપણી નવી પોસ્ટમાં , આજે અમે તમને મોઢેરાનું સૂર્યમંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, મોઢેરા ખાતેના સૂર્ય મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા સૂર્યનું પ્રથમ કિરણ કોને પ્રકાશિત કરે છે ? ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ અને ગુજરાતમાં સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે વિષે માહિતી મેળવશું, જે ભારતના  સૌથી જૂના સૂર્ય મંદિરોમાંનું એક…