|

Free Fire MAXમાં લોબીની ડિઝાઇન કેવી રીતે બદલવી?

ફ્રી ફાયર મેક્સ (Free Fire MAX) એ વિશ્વભરમાં સૌથી વધુ લોકપ્રિય મોબાઇલ બેટલ રોયલ ગેમ છે જ્યારે તમે રમત ખોલો છો ત્યારે પ્રથમ વસ્તુ જે ખુલે છે તે લોબી છે, જે રમતના મુખ્ય મેનુ તરીકે કાર્ય કરે છે આ લોબીમાં, ખેલાડીઓ તેમના પાત્રો(CHARACTER) પસંદ કરી શકે છે, મેચો શોધી શકે છે અને તેમના મિત્રો સાથે…