GPSC Exam Date Change 2023: GPSCની પરીક્ષા તારીખમા થયો ફેરફાર
GPSC Exam Date Change: GPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષા તારીખમા થયો ફેરફાર ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની પ્રારંભિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. GPSC Exam Date Change News પહેલા આ પરીક્ષાનું આયોજન તા….