Gujarat Rain: 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ ફરી એક વરસાદી સિસ્ટમ સર્જાતા ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં છુટછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. (Ulka News Gujarati) હવામાન વિભાગના અનુમાન મુજબ 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી છુટછવાયો વરસાદ વરસી શકે છે અમદાવાદમાં પણ છુટાછવાયા…