Gujarat Weather Forecast: ગુજરાત પર ફરી વાવાઝોડાનો ખતરો?
Gujarat Weather Forecast: ગુજરાત પર ફરીથી વાવાઝોડાનું જોખમ ઊભું થઈ રહ્યું છે આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ, અરબસાગરમાં 16 ઓક્ટોબરે હલચલ જોવા મળશે, જે 18 ઓક્ટોબરે લો પ્રેશરમાં પરિણમશે આ લો પ્રેશર 22 ઓક્ટોબરે ચક્રવાતમાં પરિવર્તિત થશે આ ચક્રવાત બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચીને મજબૂત બનશે. (Ulka News Gujarati) વાવાઝોડું ક્યાં ફાંટાશે તે હજુ સ્પષ્ટ નથી,…