UCIL એપ્રેન્ટિસશીપ ભરતી 2023: ITI અને 10મું પાસ યુવાનો માટે UCILમાં 243 પદો પર ભરતી
URANIUM CORPORATION OF INDIA LIMITED (UCIL) એ 10 પાસ યુવાનો માટે એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતી માટે નવી સૂચના બહાર પાડી છે આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા ઓક્ટોબર 13 થી શરૂ થઈ હતી અને ભરતી માટેની છેલ્લી તારીખ નવેમ્બર 12, 2023 છે. UCIL એપ્રેન્ટિસશીપ ભરતી 2023 ભરતીનું નામ UCIL એપ્રેન્ટિસશીપ ભરતી 2023 ખાલી જગ્યાઓ 243 પદ અરજી…