અભિનયની દુનિયામાં ધૂમ મચાવી રહેલી 21 વર્ષીય અનુષ્કા સેન હવે એક નવો ઇતિહાસ રચી ચુકી છે તે કોરિયન ફિલ્મોમાં કામ કરનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની ગઈ છે.

અનુષ્કા સોશિયલ મીડિયા પર પણ ખુબ જ લોકપ્રિય છે, ઇન્સ્ટાગ્રામ પર તેના 40 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

'ક્રેશ' વેબ સિરીઝ અને 'તેરી આદત 2' મ્યુઝિક વીડિયો જેવા પ્રોજેક્ટ્સમાં તેમના અદભૂત અભિનયથી પ્રેક્ષકોનું મન મોહી લીધું હતું.

હાલમાં અભિનેત્રી સાઉથ કોરિયામાં રજાઓનો આનંદ માણી રહી છે.

અનુષ્કા સેન એક પ્રતિભાશાળી અને मेहनती અભિનેત્રી છે જેણે ખુબ નાની ઉંમરમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે.