કસ્ટમ વિભાગમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે, કસ્ટમ વિભાગ 29 જગ્યાઓ માટે ભરતી કરી રહ્યું છે, આ પોસ્ટ્સમાંથી, 18 પોસ્ટ ટેક્સ આસિસ્ટન્ટ માટે છે અને 11 પોસ્ટ્સ હવાલદાર માટે છે.
કસ્ટમ વિભાગ ભરતી માટે વય મર્યાદા 18 થી 27 વર્ષની વચ્ચે રાખવામાં આવી છે.
ટેક્સ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ઉમેદવારને ગ્રેજ્યુએટ + કમ્પ્યુટર અને ટાઇપિંગની પણ કુશળતા હોવી જોઈએ હવાલદારની પોસ્ટ માટે ઉમેદવારને 10 પાસ + ખેલાડીની ડિપ્લોમા પણ હોવું જોઈએ.
અરજીઓ ઑફલાઇન મોડમાં કરવાની રહેશે તેમજ અરજીની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2023 છે.
અરજી ફોર્મ અને સૂચના કસ્ટમ્સ વિભાગની સત્તાવાર વેબસાઇટ [mumbaicustomszone1.gov.in] પર ઍક્સેસ કરી શકાય છે.