રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવી છે.

જેમાં પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓ માટે સમાન વેકેશન તારીખો જાહેર કરવામાં આવી છે.

કેલેન્ડર મુજબ, દિવાળી વેકેશન 9 નવેમ્બર 2023 થી 29 નવેમ્બર 2023 સુધી રાજ્યભરની પ્રાથમિક શાળાઓ રહશે.

જેથી વિદ્યાર્થીઓને કુલ 21 દિવસની દિવાળી વેકેશનની રજા મળશે.