ઓપ્પોએ તેના એક લોકપ્રિય સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે, જેના કારણે તે હવે 10 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.

શરીર માટે જરૂરી વિટામિન્સ

આ ફોન HD+ ડિસ્પ્લે, મજબૂત પ્રોસેસર અને લાંબા સમય સુધી ચાલતી બેટરી જેવી ઘણી બધી શાનદાર સુવિધાઓ સાથે આવે છે.

BY VIKAS PARMAR

આ સ્માર્ટફોનમાં 720 nits પીક બ્રાઇટનેસ અને 90Hz રિફ્રેશ રેટ સાથે 6.56-ઇંચ HD+ LCD ડિસ્પ્લે છે. તેમાં 4GB LPDDR4X રેમ અને 128GB eMMC 5.1 સ્ટોરેજ સાથે MediaTek Helio G85 પ્રોસેસર છે.

Oppoએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતમાં Oppo A38 લૉન્ચ કર્યો હતો લોન્ચ સમયે ફોનની કિંમત 12,999 રૂપિયા હતી. 

લોન્ચ સમયની કિંમત 

હવે આ સ્માર્ટફોનની કિંમતમાં 3,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે આ ફોનની કિંમત ઘટીને 9,999 રૂપિયા થઈ ગઈ છે.

Oppo A38ની હાલની કિંમત