આપણે બધા જાણીયે છીએ કે માનવ શરીર યોગ્ય રીતે કાર્ય કરે તે માટે વિટામિન્સ ખૂબ જ જરૂરી છે. જેથી શરીરમાં 9 પ્રકારના વિટામિન્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શરીર માટે જરૂરી વિટામિન્સ

વિટામિન B12 એક મહત્વપૂર્ણ વિટામિન છે જે તંદુરસ્ત શરીર અને ત્વચા માટે જરૂરી છે.  તો ચાલો જાણીયે ક્યાં વિટામિનની ઉણપથી વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગે છે?

BY VIKAS PARMAR

વિટામિન B12ની ઉણપ ત્વચાને નિસ્તેજ અને નિર્જીવ બનાવી શકે છે, જેના કારણે વ્યક્તિ તેની ઉંમર કરતા વધુ વૃદ્ધ દેખાવા લાગે છે.

વૃદ્ધ દેખાવવાનું કારણ 

 માંસ, માછલી, ઇંડા અને દૂધ જેવા પ્રાણીજન્ય ખોરાક વિટામિન B12ના સારા સ્ત્રોત છે. શાકાહારીઓ વિટામિન B12 યુક્ત સીરિયલ્સ, સોયા દૂધ અને યીસ્ટ જેવા ખોરાક લઈ શકે છે.

વિટામિન B12 યુક્ત ખોરાક

જો તમને વિટામિન B12ની ઉણપ હોવાનું લાગે, તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડૉક્ટર વિટામિન B12 સપ્લિમેન્ટ્સ લખી શકે છે અથવા વિટામિન B12 ઇન્જેક્શન આપી શકે છે.

ઉપચાર