આર્ટિકલ (a an the) in Gujarati | articles a, an, the examples In Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
આર્ટિકલ (a an the) in Gujarati | English grammar in gujarati 
| articles examples list | a an the article in gujarati | English grammar in Gujarati

                                             સ્વર અને વ્યંજન 

શું તમે જાણો છો? અંગ્રેજી ભાષામાં કુલ 26 મૂળાક્ષરો છે જેને આપડે A, B, C, D… કહીએ છીએ, આ A, B, C, D.. ના 2(બે) ભાગ પડે છે. જેમાં 5 સ્વર અને 21 વ્યંજન નો સમાવેશ થાય છે. 

સ્વર : a, e, i, o, u

વ્યંજન : b, c, d, f, g, h, j, k, l, m, n, p, q, r, s, t, v, w,x, y, z

આર્ટિકલ (a an the) in Gujarati  | English grammar in gujarati



articles a, an, the examples | articles a, an, the rules with example | Definite and indefinite articles examples | Articles exercises | Articles exercises advanced

                 આર્ટિકલ a an the


અંગ્રેજી ભાષામાં ત્રણ 3 આર્ટિકલ છે, a, an અને the. જેમાંથી બે(2) a, an એ અનિશ્ચિત આર્ટીકલ (Indefinite Article) અને the એ નિશ્ચિત આર્ટીકલ છે.

હવે, આપણે આર્ટીકલ a, an, અને the વિષે વિગતવાર માહિતી મેળવીએ.


                       (A) અનિશ્ચિત આર્ટિકલ a


સામાન્ય / જાતિવાચક નામનાં પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજન થી થતો હોય તેમજ તે વાક્ય એકવચનમાં હોય તો તેની પહેલાં આર્ટિકલ a વપરાય છે.

આર્ટિકલ a ના ઉદાહરણો..
1) a doctor
2) a teacher
3) a mango
4) a lion
5) a pen
6) a cup
7) a light
8) a hotel 
9) a fan
10) a bat

              (B) અનિશ્ચિત આર્ટિકલ an


જેમના સમાન્ય / જાતિવાચક નામનાં પ્રથમ અક્ષર નો ઉચ્ચાર સ્વર (a, e, i, o, u) થી થતો હોય તેમજ તેમની વાક્ય રચના એકવચન મા હોય તેની પહેલાં આર્ટીકલ an મુકાય છે.

આર્ટિકલ an ના ઉદાહરણો..

  • an axe
  • an egg
  • an ice cream
  • an orange
  • an umbrella
  • an apple


જો કોઈ નામની પહેલાં વિશેષણ હોય, અને તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય, પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ an મુકાય છે

ઉદાહરણો…

  • an honest
  • an St

આર્ટિકલ ના અપવાદ :

જે શબ્દમા પ્રથમ અક્ષર સ્વર હોય, છતાંય તેમનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, તો તેમની પહેલાં a મુકાય છે

an આર્ટિકલ ના અપવાદ ના ઉદાહરણો..

  • a unit
  • a union
  • a uniform


                                     (C) નિશ્ચિત આર્ટિકલ the


1) જો કોઈ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે પહેલી વાર વાત થય ગય હોય તેમ a, an નો ઉપયોગ થયો હોય અને ફરી તેના વિશે આગળ વાત કરીએ ત્યારે નિશ્ચિત આર્ટિકલ the વપરાય છે
                                   

  1. This is a car. The car is new.
  2. This is a hourse. The horse is black.
  3. This is an apple. The apple is red.

2) કોઈ નામ જયારે આખા વર્ગનો, સમુહનો કે જાતિનો ઉલ્લેખ કરતું હોય ત્યારે તેની આગળ આર્ટીકલ The વપરાય છે.

  • The cow is give a milk.
  • The rose color is red.

3) જયારે આપણે કોઈ ચોક્કસ વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે પ્રાણીની વાત કરાવી હોત ત્યારે આર્ટીકલ The વપરાય છે.

  • Open the window.
  • I like the flower of red color.

4) જે વસ્તુ દુનિયામાં એક અને માત્ર એક જ હોય તેની આગળ આર્ટીકલ The વપરાય છે.

  • The sun
  • The sea
  • The sky
  • The Tajmahal

5) પ્રકૃતિના અનન્ય એકમાત્ર પદાર્થો જેવા કે નદીઓના નામ, પર્વતોની હાર માળાના નામ, ટાપુઓના નામ, ખંડોના નામ, મહાસાગરોના નામ, દિશાઓના નામ, ધાર્મિક ગ્રંથોના નામ, વર્તમાન પત્રોના નામની આગળ આર્ટીકલ The વપરાય છે.

  • The Yamuna
  • The Himalaya
  • The West
  • The Bhagwat Geeta

6) કોઈ દેશના કે જ્ઞાતિના કે અમુક વર્ગના લોકોનો સમુહ દર્શાવવા માટે આર્ટીકલ The વપરાય છે.

  • The Hindus
  • The Indian
  • The poor men

 7) જો કોઈ ક્રમ વાચક સંખ્યા હોય તો તેની આગળ આર્ટીકલ The વપરાય છે.

  • The first
  • The last

                              ક્યાં નામ ની આગળ આર્ટિકલ ન લાગે

Articles a, an, the rules with example ખાસ નામને આર્ટીકલ લાગતો નથી.


  • Jalpesh
  • Hardik
  • Bhavnagar

ભાષા અને રમત-ગમતના નામને આર્ટીકલ લાગતો નથી.

  • Gujarati
  • Cricket
  • Hokey

વારના નામ, મહિનાના નામને આર્ટીકલ લાગતો નથી.

  • Wednesday 
  • Friday 
  • April
  • March 

સમુહવાચક કે બહુવચન નામને આર્ટીકલ લાગતો નથી.

  • Man 
  • Teeth

દ્રવ્ય વાચક નામને આર્ટીકલ લાગતો નથી.

  • Water
  • Gold
  • Silver
  • Steel

સબંધ બતાવતા અને ભાવવાચક નામને આર્ટીકલ લાગતો નથી.

  • Father
  • Love

રોગોના નામને આર્ટીકલ લાગતો નથી.

  • Fever
  • Cholera

ઋતુઓ અને તહેવારોના નામને આર્ટીકલ લાગતો નથી.

  • Holi
  • Summer

વિશેષણને આર્ટીકલ લાગતો નથી.

  • Good
  • Clever
  • Big

બહુવચન ના શબ્દો માં આર્ટીકલ લાગતો નથી.

  • We are students 
  • They are plumbers 
Ulka News Homepage  CLICK HERE 

Leave a Comment