આ દાખલા વગર તમે ઓનલાઇન આવકનો દાખલો(Income certificate ) નહી મેળવી શકો

આવકનો દાખલો મેળવવા માટે Offline અરજી કેવી રીતે કરવી? |આવકનો દાખલો | આવકનો દાખલો offline| આવક ના દાખલા માટે ઓફલાઈન અરજી  | Income certificate |ગ્રામ્ય કક્ષાએ આવકનો દાખલો 
તમને બધાને જાણાવી દેવામાં આવે છે કે Offline આવકના દાખલા વગર તમે ઓનલાઇન આવકનો દાખલો  મેળવવા યોગ્યતા ધરાવતા નથી કારણ કે ઑફ લાઈન અરજી કરેલા દાખલા સાથેજ તમારે ઓનલાઇન આરજી કરવાની રહે છે માટે તમારે જેતે ગ્રામ્ય કક્ષાએ આવકનો દાખલો મેળવવાનો રહેશે જેના વિશેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.
આ દાખલા વગર તમે ઓનલાઇન આવકનો દાખલો(Income certificate ) નહી મેળવી શકો
આ પોસ્ટ ના માધ્યમ થી આપણે નગરપાલિકા લેવલનો આવક નો દાખલો કેવી રીતે મેળવી શકાય તેનાં માટેના જરૂરી ડક્યુમેન્ટ્સ શું છે? તેના વિષે વિગત વાર માહીતી મેડવશું.
આવકનો દાખલો મેળવવા માટે Offline અરજી કેવી રીતે કરવી?
Step 1:- સૌપ્રથમ તમારે નગરપાલિકા જઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશેની તપાસ કરવી.(ઉદા. આધાર કાર્ડ, ફોટો)
Step 2:- ઉપરના પુરવા  લઈ ફરી વાર પાોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલનું ફોર્મ વિના મૂલ્યે મેળવવું.
Step 3:- જો દાખલા મા જેતે વિસ્તારનાં તલાટી કમ મંત્રીશ્રી ની સહી ન હોય તો તે કરાવવી .
Step 4:- આ થય ગયા પછી આવકનાં દાખલામાં પોતાનો ફોટો લગાવવો.
Step 5:- જો ના હોય તો નજીક ના સ્ટુડિયોમાં પડાવી લેવો.
Step 6:- ધ્યાન રાખવું કે આવકના દાખલા માં જો તમારા પરિવારમાં સરકારી નોકરી ન હોય તો આવક 50,000 થી નીચે બતાડવી.
Step 7:- હવે તમારે તેમાં રહેલી ખાલી જગ્યા ભરવાની રહેશે આ કાર્ય તમે નગરપાલિકાના કર્મચારી પાસે કરવી સકો છો(ઉદા. નામ, આવક)
Step 8:- હવે આવકના દાખલા માટેની અરજી પુરી થઈ ગઈ છે આ દાખલો તમારી જેતે પ્રાથમિક શાળા માટે માન્ય છે.
Step 9:- આમ , આ offline આવકનો દાખલો લીધા બાદ તમે online આવકનાં દાખલા માટે આવેદન કરી સકો છો જેના વિશેની તમામ માહિતી નીચેની લિંકમાં પૂરી પાડી છે.
Ulka News HomepageCLICK HERE 

Leave a Comment