વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી 2022 @www.vmc.gov.in 2022

Vmc bharti 2022 | વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી 2022 | vmc bharti 2022 | શૈક્ષણિક લાયકાત | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી 2022

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી 2022 @www.vmc.gov.in 2022

સામાન્ય રીતે ગુજરાતમાં ઘણી બધી નોકરીઓ રોજ બરોજ આવતી જ રહેતી હોય છે. આજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન  ની ભરતી જાહેર થયેલ છે. તો જો તમે પણ આ ભરતી માં જોડવા માંગતા હોવ તો મે તમને નીચે ઉમેદવારની લાયકાત અને જરૂરી પ્રકિયની માહિતી પૂરી પાડી છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી 2022

મહાનાગપાલિકા ભરતીની શૈક્ષણિક લાયકાત

નગરપાલિકાની ભરતી માં સામાન્ય રીતે તો 10 પાસ વ્યક્તિ ભરી શકે છે પરંતુ અહીં વડોદરા મહાનાગપાલિકાએ ITI પાસ અનેકોલેજ પાસ Graduate માટે ભરતી રાખી છે.


પસંદગી પ્રક્રિયા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીમાં તમામ  ઉમેદવારોને વ્યક્તિગત ઈન્ટરવ્યું દ્વારા પાસ કરવામાં આવશે.

VMC ભરતી 2022 માટે અરજી  કઈ રીતે કરવી?

નગરપાલિકાની ભરતીમાં જોડાવવા માટે મે ઉપર આપેલ માહિતી પૂરી હોવી જોઇએ અને તેના પાસ સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર સાથે નીચે આપેલા  સરનામે પોતાને જ જવાનું રહેશે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી સ્થળ ક્યાં છે?

અરજી મોકલવાનું સ્થલ : સામાન્ય વહીવટ વિભાગ માં એપ્રેન્ટીસ શાખા નાં રૂમ નંબર ૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા.

Official websiteClick Here
Ulka news HomepageClick Here

Leave a Comment