1 August ના સવારનાં 8 વાગ્યાનાં સમાચાર

WhatsApp Group Join Now
Telegram Group Join Now
ગુજરાતના લોકોની સુરક્ષા માટે નવો કાયદો | શુભ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર
1 August ના સવારનાં 8 વાગ્યાનાં સમાચાર
હેડલાઇન 1
•રાજ્ય સરકારે ગુજરાતના લોકોની સુરક્ષા માટે નવો કાયદો બહાર પાડ્યો.
•1,000 થી વધુ લોકોની અવરજવર થતા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
•રાજ્યમાં થતી ચોરી, દકેતી અન્ય ગુનાખોદીઓને ધ્યાનમાં રાખીને આ કાયદો 
અમલમાં લાવવામાં આવ્યો છે.
•આ કાયદાનો પ્રથમ અમલ ગુજરાતની આઠ મહાનગરપાલિકામાં કરવામાં આવશે.
•વડોદરા સુરત રાજકોટ જામનગર જેવા જિલ્લાઓમાં પ્રથમ લગાડવામાં આવશે સીસીટીવી કેમેરા.
•રાજ્ય સરકાર દ્વારા બતાવવામાં આવ્યા પ્રમાણે ૩૦ દિવસ સુધી આ ફૂટેજ સાચવવું ફરજિયાત છે.
•આ કાયદો ગુજરાત સરકારે એક ઓગસ્ટ એટલે કે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી જાહેર કર્યો છે.
હેડલાઇન 2

•શિવ ભક્તો માટે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર
•આજથી એક મહિના સુધી કરવામાં આવશે ભગવાન શિવની પૂજા. તેથી શિવ ભક્તો આજથી રિજવસે તેમના પ્રિય ભગવાન શિવજીને.
•શિવ ભક્તો કરશે દર આ મહિનાના સોમવારેસે ઉપવાસ.
•ઘણા શ્રદ્ધાનો આ પર્વ નિમિત્તે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા ઈચ્છે છે.
•શ્રાવણ મહિના ને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે.
•આ શ્રાવણ મહિનાના સોમવારે દર વ્યક્તિ પોતાના નજીકના શિવ મંદિરે જઈને ભગવાન શિવની પૂજા કરે છે.
Ulka News HomepageCLICK HERE 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *