bandhan bank personal loan|બંધન બેન્ક માંથી 5 લાખ સુધી લોન
bandhan bank personal loan|બંધન બેન્ક માંથી 5 લાખ સુધી લોન:- નમસ્કાર મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું વેબસાઈટમાં સ્વાગત છે આજના વીડિયોમાં આપણે તમને પર્સનલ લોન વિશે માહિતી આપીશું જેની અંદર તમને આધારકાર્ડ પાનકાર્ડ પર લોન મળી શકે છે આ લોન બંધન બેન્ક દ્વારા પ્રોવાઇડ કરવામાં આવે છે ની અંદર તમને 5000 થી લઈને પાંચ લાખ સુધીની લોન મળી શકે છે મેળવવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે કઈ રીતે પ્રોસેસ કરવાની છે અને કઈ રીતે ફોર્મ ભરવાનું છે તે તમામ માહિતી આ લેખની અંદર આપેલી છે તો અંત સુધી વાંચશો
બંધન બેંક દ્રારા પર્સનલ લોન ઝડપથી મળી રહે છે જેમાં તમારે જેમાં 5,000 થી લઈને 5 લાખ સુધી ની લોન મળવા પાત્ર હોય છે આ લોન સિબિલ સ્કોર પર આધાર રાખે છે જેમાં તમને કેટલી લોન મળવા પાત્ર છે આ લોન કોઈપણ વ્યક્તિ મેળવી શકે છે જેના માટે તમારી પાસે આધાર કાર્ડ અને પાનકાર્ડ હોવું જોઈએ
બંધન બેંક પર્સનલ લૉન ડોક્યુમેન્ટ્સ (bandhan bank personal loan)
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- મોબાઈલ નંબર
- એડ્રેસ પ્રૂફ
- ઈનકમ પ્રૂફ
- છેલ્લા 6 મહીના ના સ્ટેટમેન્ટ
બંધન બેંક પર્સનલ લોન માટે માટે પત્રતા (bandhan bank personal loan)
- આ લોન મેળવવા માટે તમારી જે તે બેંક ના ખાતા ની અંદર વ્યહવારો સારા પ્રમાણ માં થયેલા હોવા જોઈએ
- ત્યાર બાદ તમારો સિબિલ સ્કોર 700 ની આજુ બાજુ હોવો જોઈએ
- તમારી પાસે પાનકાર્ડ અને આધારકાર્ડ ફરજિયાત હોવું જોઈએ
- ત્યાર બાદ કોઈપણ જગ્યાએ તમારે હપ્તા બાઉન્સ થયેલા હોવા જોઈએ નહિ
બંધન બેંક માં પર્સનલ લોન માટે કંઈ રીતે આવેદન કરવું (bandhan bank personal loan)
- બંધન બઁક ની અંદર તમારે લોન મેળવા માટે સૌથી પહેલા અધિકૃત વેબસાઇટ પર જવાનું છે ત્યાર બાદ તમને લોન નો ઓપ્શન જોવા મળશે
- અધિકૃત વેબસાઇટ પર લોન ના ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારે તમારું ફોર્મ ભરવા નું છે
- ત્યારબાદ તમારે તમારી વિગત સંપૂર્ણપણે ભરી માગેલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે
- તમારી વિગત ભર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ નીચે એક સબમિટ નો ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરવાનું રહેશે
- એટલે તમારી બંધન બેન્ક ની અંદર પર્સનલ લોન માટેનું ફોર્મ ભરાઈ જશે બેથી ત્રણ કલાકની અંદર તમને જવાબ મળી જશે
- અથવા તો તમારી નજીકની અંદર આવેલી બંધન બેન્ક ની શાખા એ જવાનું છે અને ત્યાં જઈને પર્સનલ લોન માટે આવેદન કરી દેવાનું છે એટલે સૌથી ઝડપી તરત લોન મળી જશે
સારાંશ
આલેખની અંદર મિત્રો મેં તમને બંધન બેન્ક ની અંદર મળતી પર્સનલ લોન વિશે માહિતી આપી છે જો આવી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાશો અને આ લેખ તમારા બીજા મિત્રો સાથે ચોક્કસથી શેર કરશો આભાર