પશુપાલન: અમરેલી જિલ્લાની સૌથી મોંઘી ગાય, જે મહિને આપે છે લાખો નું દૂધ
અમરેલી: અમરેલી જીલ્લાની અંદર એવા કેટલાય પ્રગતિશીલ ખેડૂતો છે જેઓ ખેતીમાં વિવિધ નવીન તકનીકોનો અમલ કરીને સફળ થયા છે પશુપાલનને ખેતી સાથે જોડીને તેઓ વધુ નફો મેળવી રહ્યા છે. અમરેલીના ખેરીયાનગર જીલ્લાની કૃષિ પદ્ધતિઓમાં, ખેડૂતો ખેતી અને પશુપાલન બંને સાથે સંકળાયેલા છે તેઓ ગીરની ગાયો ધરાવે છે, જેની કિંમત સાત લાખ રૂપિયા છે પશુપાલનમાં તેમના…