1 August ના સવારનાં 8 વાગ્યાનાં સમાચાર
ગુજરાતના લોકોની સુરક્ષા માટે નવો કાયદો | શુભ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હેડલાઇન 1 •રાજ્ય સરકારે ગુજરાતના લોકોની સુરક્ષા માટે નવો કાયદો બહાર પાડ્યો. •1,000 થી વધુ લોકોની અવરજવર થતા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. •રાજ્યમાં થતી ચોરી, દકેતી અન્ય ગુનાખોદીઓને ધ્યાનમાં રાખીને આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. •આ કાયદાનો પ્રથમ અમલ ગુજરાતની આઠ … Read more