Har ghar tiranga registration And certificate @harghartiranga.com | Har ghar tiranga registration | Har Ghar Tiranga certificate
Har ghar tiranga registration And certificate Image
har ghar tiranga certificate |
હર ઘર તિરંગા રજીસ્ટ્રેશન અને સર્ટિફિકેટ @harghartiranga.com
Har ghar tiranga registration And certificate [Ulka News] : આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે 13 અને 15 ઓગસ્ટની વચ્ચે યોજવામાં આવેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમે તમારું રજિસ્ટ્રેશન કરી સર્ટિફિકેટ મેળવી શકો છો.
આ 15 ઓગસ્ટનાં દિવસ પર, કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે દરેક ઘર આપણા દેશનું ભાવિ ગૌરવ “ત્રિરંગા” સાથે જોડાય. આમ , આપણા દેશના સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ ના સન્માનમાં, આપણી સરકારે “હર ઘર તિરંગા અભિયાન” શરૂ કર્યું છે જેમાં તેઓ તિરંગા નુ મહત્ત્વ સમજી શકે. હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા અને પ્રમાણપત્ર મેળવવા નીચે માહીતી આપી છે.
Har ghar tiranga registration And certificate
આપણાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી દેશનાં નાગરિકોને હર ઘર તિરંગા અભિયાન માં જોડાવવા અને ઉજવવા વિનંતી કરી હતી . દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ઈચ્છે છે કે દેશનાં નાગરિકો આઝાદીના 75 વર્ષ પૂરા થયાની યાદમાં 13-15 ઓગસ્ટ નિમિત્તે દરેક ધરે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે, અને આઝાદી કા અમૃત મહોત્સવ ખુબજ સરસ રીતે મનાવે .
દેશના લોકોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે harghartiranga.com નામની વેબસાઈટ બહાર પાડી જેના માધ્યમ થી દેશના લોકો પોતાનું સર્ટિફિકેટ મેળવી શકે. ઓનલાઈન તમે રાષ્ટ્રધ્વજ પણ મંગાવી શકો છો અને તમારા ઘરે ફરકાવી સકશો .
હર ઘર તિરંગા સર્ટીફીકેટ માટે રજીસ્ટ્રેશન પ્રક્રીયા
Step 1: harghartiranga.com ની વેબસાઇટ ની મુલાકાત લો જે તમે નીચે આપેલા Click Here પર ક્લિક કરવાથી પોહચી જશો .
Step 2: હવે તમને મોટા શબ્દો માં Har Ghar Tiranga લખેલ દેખાશે તેની નીચે આછા કેસરી રંગ માં PIN A FLAG નામનો શબ્દ દેખાશે તેના પર ક્લીક કરો.
Step 3: હવે તમારુ નામ અને નંબર દાખલ કરો અને NEXT પર ક્લિક કરો
Step 4: તમને તમારી location પરવાનગી આપવા વિનંતી કરશે તેમાં Allow કરો હવે તમારો નક્શો ઓપન થશે અને તમને તપાસશે આ પ્રકિયામાં થોડો સમય લાગી સકે છે તેથી કૃપિય રાહ જોવા વિનંતી.
Step 5: તમારી આસપાસ તિરંગો ફરકાવ્યો હોવો જરૂરી છે.
Step 6: હવે તમને Congregation કરીને મેસેજ દેખાશે અને નીચે Get પર ક્લિક કરી તમારું સર્ટિફિકેટ મેળવી શકાશે. જે તમારી phone Galary માં સેવ થય જશે.
Official Website | CLICK HERE |
Ulka News Homepage | CLICK HERE |
FAQs
(1) Har ghar tiranga registration And certificate Official website
Ans: https://harghartiranghha.com/
(2) હર ઘર તિરંગા સર્ટીફીકેટ માટે કોણ રજીસ્ટ્રેશન કરી શકે?
Ans: દેશના તમામ નાગરિકો હર ઘર તિરંગા સર્ટીફીકેટ મેળવવા યોગ્ય છે.
(3) હર ઘર તિરંગા અભિયાન માં કોણ જોડાય સકે છે?
Ans: દેશના તમામ લોકો હર ઘર તિરંગા અભિયાન માં જોડાય સકે છે.