PM YASASVI Yojana: PM યસસ્વી યોજના 2023

PM YASASVI Yojana હેઠળ લાભ મેળવવા માટે વર્ષ ૨૦૨૩-૨૪માં મંત્રાલય દ્વારા નક્કી કરાયેલી સંસ્થામાં અભ્યાસ કરતા ફક્ત ધોરણ ૯ અને ધોરણ ૧૧ના અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC),અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરી શકે છે.

PM YASASVI Yojana

આ પોસ્ટમાં આપણે PM YASASVI Yojana ની તમામ માહિતી જવિકે ઉદ્દેશ્યો, સહાય ધોરણ, પાત્રતા, લાભો, અને મહત્ત્વ ની તારીખો વિશે માહિતી મળવશું.

NTA એ 2023 નાં વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પ્રવેશ પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા શરૂ કરી છે. નીચે આપેલી તમામ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ NTA ની સતાવાર વેબસાઇટ પર 26 ઓગસ્ટ, 2023 સુધીમાં શિષ્યવૃત્તિ કાર્યક્રમ માટે અરજી કરી શકે છે. ભારતમાં યંગ યુવાનો અચીવર્સ માટે વડાપ્રધાન દ્વાર શિષ્યવૃત્તિ પુરસ્કાર કાર્યક્રમ એ યસસ્વી છે.  આ શિષ્યવૃત્તિ કાર્યક્રમ એ લાયકાત ધરાવતા બધાજ વિદ્યાર્થીઓ માટે ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ છે.  

 

નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને MSJ&E વિશે જાણો

ભારત સરકાર તથા MSJ&E જેવી આત્મનિર્ભર પ્રીમિયર પરીક્ષણ સંસ્થા એ મૂલ્યાંકન કાર્યક્રમ માટે કાર્યક્ષમાર્ગદર્શક અને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર કરવા માટે સોસાયટીના  નોંધણી અધિનિયમ હેઠળ 1860 માં સ્વતંત્ર સ્વાયત પત્ર અને પ્રીમિયમ પરીક્ષા સંસ્થા  તરીકે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સ્થાપના કરવામાં આવેલી છે.

 

MSJ&E, એ ભારત સરકાર દ્વારા સ્થપાયેલી રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી છે, એક સ્વાયત્ત, આ એક આત્મનિર્ભર પ્રીમિયર પરીક્ષણ સંસ્થા છે જે અરજદારોના પ્રીમિયર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે કાર્યક્ષમ અને પારદર્શક પ્રમાણિત પરીક્ષણો કરે છે.  તેથી, સરકારે વાઇબ્રન્ટ ઇન્ડિયા (યસસ્વી) માટે PM યંગ અચીવર્સ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ વિકસાવી છે.  

 

આ શિષ્યવૃત્તિ એ ઓબીસી, વિચરતી અને અર્ધ-વિચરતી જાતિઓ, DNT માટે મર્યાદિત છે.  સચોટ પાત્રતા આગળના વિભાગમાં દર્શાવેલ છે.  9 અને 11મા ધોરણના વિદ્યાર્થીઓને બે અલગ-અલગ સ્તરમા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.  આ શિષ્યવૃત્તિ કાર્યક્રમ માત્ર ભારતીય વિદ્યાર્થીઓને જ આપવામાં આવે છે. યશસ્વી એન્ટરેન્સ ટેસ્ટ  2023 તરીકે ઓળખાતી લેખિત પરીક્ષાનો ઉપયોગ કરીને શિષ્યવૃત્તિ પુરસ્કારો માટે અરજદારોને પસંદ કરવામાં આવશે.

 

PM YASASVI Yojana  એટલે શું? 

પ્રધાનમંત્રી યસસ્વી યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક સ્કોલરશીપ યોજના છે. આ  યોજના ના લાભ એ ધોરણ નવ અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ લઈ શકે છે, આ સ્કોલરશીપ હેઠળ વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાય કરવામાં આવે છે. આ યોજનામાં NTA YET પરીક્ષાની પદ્ધતિ, તેમજ 

આ પરીક્ષા CBT દ્વારા લેવામાં આવશે. જેમાં કુલ 300 માર્કસની પરીક્ષા હશે અને તેનો સમય 3 કલાક નો છે.

 

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિનું સહાય ધોરણ

 

ધોરણ નવ ના વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ 75 હજાર રૂપિયાની વાર્ષિક  સહાય આપવામાં આવે છે. જ્યારે ધોરણ 11ના વિદ્યાર્થીઓને ₹1,25,000 ની સ્કોલરશીપ સહાય આપવામાં આવે છે. આ સ્કોલરશીપ એ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર આવે છે.

 

PM YASASVI Yojana ઉદ્દેશ્યો

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય (MSJ&E) એ ઓબીસી, વિચરતી અને અર્ધ-વિચરતી જાતિઓ, DNT ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે PM યંગ અચીવર્સ સ્કોલરશિપ ગ્રાન્ટ સ્કીમ ફોર એ વાઇબ્રન્ટ ઇન્ડિયા ની રચના કરવામાં આવી છે. વિદ્વાન આ વિદ્યાર્થીઓને આર્થિક રીતે સ્વતંત્ર બનવા અને તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે જરૂરી સંસાધનો પ્રદાન કરીને મદદ કરે છે. જેથી કરીને જે દેશનું ઘડતર બનાવવામાં મદદ રૂપ થાય છે.

 

PM YASASVI Yojana 2023 લાભો

  •  આ શિષ્યવૃત્તિ પારદર્શક છે અને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર પરીક્ષણો લેવામાં આવે છે, આ પરીક્ષણો જે વિદ્યાર્થીઓની નૈતિકતા નક્કી કરે છે.
  • આ યોજના ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે જ લાભ પ્રદાન કરે છે.
  • આ યોજના હેઠળ 9મા ધોરણના વિદ્યાર્થીઓને  75,000 પ્રતિ વર્ષ શિષ્યવૃત્તિ તેમજ 11મા ધોરણના વિદ્યાર્થીઓને દર વર્ષે 125,000 શિષ્યવૃત્તિ મળે છે.

PM યસસ્વી યોજના 2023 પાત્રતા માપદંડ

 

  • વિદ્યાર્થી પાસે ભારતમાં કાયમી રહેઠાણ હોવું આવશ્યક છે.

  • ઉમેદવાર ને OBC/EBC/DNT SAR/NT/SNT જેવી શ્રેણીઓમાંથી એકમાં આવવું આવશ્યક છે

  • આ યોજના  માટેના અરજદારોએ 2023ના સત્રમાં દસમા ધોરણની પરીક્ષાઓમાં બેસવા માટે આઠમો ધોરણ પૂર્ણ કરેલ હોવો જોઈએ.

  • વિદ્યાર્થીના માતા-પિતાની વાર્ષિક આવક 2.5 લાખ થી વધારે ન હોવી જોઇએ.

  • નવમા ધોરણ માટે ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓનો જન્મ એપ્રિલ 1, 2004 અને માર્ચ 31, 2008 ની વચ્ચે થયો હોવો જોઈએ.

  • 11મા ધોરણ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓનો જન્મ એપ્રિલ 1, 2004 અને માર્ચ 31, 2008 નાં વચ ગાળા માં થયો હોવો જોઈએ.

  •  

પીએમ યસસ્વી યોજના 2023 જરૂરી દસ્તાવેજો

 

  • ઉમેદવાર 10 પાસ કે 8 પાસ હોવો ફરજીયાત છે.

  • ઉમેદવાર પાસે આવકનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.

  • ઉમેદવારને પોતાનું ઓળખ પત્ર હોવું જરૂરી છે.

  • ઈમેઈલ આઈડી અને ફોન નંબર હોવા જરૂરી છે.
  • ઉમેદવાર પાસે આ માંથી એક પ્રમાણ પાત્ર જરૂરી છે. અનુક્રમે OBC/EBC/DNT SAR/NT/SNT માટે પ્રમાણપત્રો.

પીએમ યસસ્વી યોજના 2023 ઓનલાઇન રજિસટ્રેશન 

  • આ યોજનામાં ભાગ લેવા PM YASASVI Yojanaની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો, જે તમને NTA વેબસાઇટ પર મળી શકે છે.

  • તમારા પેજની જમણી બાજુએ આવેલા મેનુમાંથી રજિસ્ટર વિકલ્પ પસંદ કરવો.

  • જ્યારે તમે રજીસ્ટર બટન પર ક્લિક કરતા એક નવું પેજ માં મોકલ શે જે કેન્ડીડેટ રજીસ્ટ્રેશન પેજ છે.

  • અહી તમારે એક એકાઉન્ટ બનાવવાનું રહેશે જેમાં તમારે ઉમેદવારનું નામ, ઈમેલ આઈડી, જન્મ તારીખ (ડીઓબી) અને પાસવર્ડ દાખલ કરવાની જરૂર પડશે

  • તમારે કોઈ સમસ્યા નો સામનો નહીં કરવો પડે !  પરંતુ સિસ્ટમ દ્વારા જનરેટ કરેલ એપ્લિકેશન નંબર મેળવી લેવા.

 

PM યસસ્વી યોજના 2022 માટે કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારે ધ્યાનથી સફળતાપૂર્વક નોંધણી કર્યા પછી, તેઓ પોતાની લાયકાત પ્રમાણે એક શિષ્યવૃત્તિ કાર્યક્રમો માટે અરજી કરવા પાત્ર છે.

  • પીએમ યસસ્વી યોજના 2023 ની સતાવાર વેબસાઈટ yet.nta.ac.in માં લોગીન કરો.
  • ઉપરની રજિસટ્રેશન પ્રકિયમાં મળેલ તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરવાની જરૂર પડશે.

  • તમે સફળતાપૂર્વક સાઇન ઇન કરી લેશો તે પછી, પરીક્ષા માટે સાઇન અપ કરવા માટે પોર્ટલના યસસ્વી પરીક્ષણ નોંધણી પૃષ્ઠ પર જાઓ.

 

Ulka News HomepageCLICK HERE 

Leave a Comment

WhatsApp Group Button