pashupalan loan sahay,પશુપાલન સહાય લોન યોજના
pashupalan loan sahay,પશુપાલન સહાય લોન યોજના :- નમસ્કાર મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી વેબસાઈટ પર સ્વાગત છે આજના આ લેખની અંદર આપણે પશુપાલન લોન સહાય યોજના વિશે વાત કરીશું આપનારા ગુજરાત રાજ્યના ઘણા લોકો ખેતી અથવા તો પશુપાલન સાથે સંકળાયેલા છે તો પશુપાલન કરતા ઘણા મિત્રોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોઈ શકે જેના દ્વારા સરકાર પશુપાલન બિઝનેસ કરવા માટે લોન આપતી હોય છે જો તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો પશુઓની વેચી મારે છે અથવા તો પશુઓને છૂટા મૂકી દે છે જેના કારણે આ સરકાર લોન આપી રહી છે
ગુજરાત સરકાર દ્વારા ચાલતી પશુપાલન લોન સહાય યોજના હેઠળ પશુપાલકની કેટલી લોન મળશે તેના માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને તેની પાસે કેટલા પશુઓ હોવા જોઈએ કઈ રીતે ફોર્મ ભરવાનું રહેશે અને બહાર પણ દુધાળા પશુઓ માટે કેટલી લોન મળશે અને હાલમાં પશુપાલકની ઘરે તબેલો એટલે કે શેઠ બનાવવા માટે લોન આપી રહી છે તો 2024 25 ની અંદર લોન માટેની પત્રતા તે તમામ માહિતી આ લેખની અંદર નીચે આપેલી છે તો આ લેખન સુધી વાંચવું
પશુપાલન લોન સહાય યોજના 2024 માટેની પાત્રતા
- ગુજરાત રાજ્યનો રહેવાસીઆ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવું જોઈએ.
- દસ પશુઓનો માલિક લાભાર્થી વ્યક્તિગત પાસે ઓછામાં ઓછા દસ પશુ હોવા જરૂરી છે.
- તબેલો લાભાર્થી પાસે તબેલો હોવો જરૂરી છે.
જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- મોબાઈલ નંબર
- બેંક પાસબુક
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- જમીનના 7/12 ના ઉતારા
- તબેલા અથવા તો પશુઓના ફોટા
- વ્યક્તિગત માલિકીનું પ્રમાણપત્ર
કેવી રીતે અરજી કરવી
પશુપાલક મિત્રો તમારે સૌથી પહેલા લોન લેવા માટે તમારા જિલ્લાની જિલ્લા ઉદ્યોગ કચેરી અથવા તો કૃષિ વિભાગે જવાનું રહેશે ત્યારબાદ તમને ત્યાંથી કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા તમારા તબેલા ની તપાસ અથવા તો પશુઓની તપાસ કરીને કેટલી લોન મળશે તેના વિશે માહિતી આપશે અને તમારી પાસે પશુઓ કેટલા હોવા જોઈએ અને કઈ રીતે અરજી ફોર્મ ભરવાની છે તમામ માહિતી ઉમેરવાની રહેશે ત્યારબાદ નિયામક કચેરીએ થી લોન મળવા પાત્ર રહશે
ત્યારબાદ તમારી જે તે સંબંધિત કચેરીમાં જઈને તમારા દસ્તાવેજો આપીને અધિકારીઓ પાસે પ્રોજેક્ટ સ્ટેમ્પ મેળવવાનો રહેશે ત્યારબાદ મંજૂરી મેળવવા ની રહેશે અધિકારી ઉલ્લેખિત બેંકો મોજાઓને લોન માટે અરજી કરવાની રહેશે
જે તે કચેરીએથી મંજૂરી મળ્યા બાદ તમારે જે તે બેંક ખાતે જવાનું છે ત્યારબાદ મેનેજરને આ લોન વિશે કહેવાનું છે એટલે મેનેજર તમને આ લોન કરી આપશે અને આ લોન એક પશુ રૂપિયા 60,000 મળવા પાત્ર છે જેમાં પશુનો વીમો પણ આવી જતો હોય છે તો આજે જાવ તમારી નજીકની બેંક કચેરી અને મેળવો પશુપાલન સહાય લોન યોજના હેઠળ લોન
લોનની રકમ
- લોન રકમ એક પશુ માટે રૂ. 60,000 મળે છે.
- વીમો પશુનો વીમો પણ સામેલ છે.
હેલ્પલાઇન નંબર
- પશુપાલન વિભાગ નિયામક કચેરી, ગાંધીનગર ટોલ ફ્રી નંબર: 79023256141
- પશુ એમ્બ્યુલન્સ મોબાઇલ નંબર: 1962
સારાંશ
પશુપાલક મિત્રો, આ લેખમાં हमने પશુપાલન લોન સહાય યોજના કેવી રીતે લાભ લેવા, જરૂરી દસ્તાવેજો, અને અરજી પ્રક્રિયા વિશે તમામ માહિતી આપી છે. વધુ નવી માહિતી મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપમાં જરૂરથી જોડાઓ.
આપ સૌને શુભેચ્છા!