Bharat Na Lok Nrutyo [ ભારતના નૃત્યો PDF ]
Bharat Na Lok Nrutyo: નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ દેશ-વિદેશમાં ખુબજ પ્રચલિત છે અહીં ભારતના લોકો દ્વારા ભજવાતા પ્રમુખ ભારતના શાસ્ત્રીય નૃત્ય અને તેમને લગતા રાજ્યની માહિતી આપેલી છે. અમારા દ્વારા ભારતના લોકનૃત્યને 2 સૂચિમાં વિભાજીત કરેલ છે. (1) ભારતના લોકનૃત્ય (2) ભારતના વિવિધ રાજ્યોના લોકનૃત્ય. હવે તમને થશે કે નૃત્ય કલા એટલે શું? કે…