| |

Gujarat Library List: ગુજરાતમાં આવેલા પ્રમુખ ગ્રંથાલય અને લાઈબ્રેરીની યાદી

Gujarat Library List: ગુજરાતમાં ઘણા પ્રમુખ ગ્રંથાલય અને લાઈબ્રેરીઓ આવેલી છે આ યાદીમાં ગુજરાતની પ્રથમ ગ્રંથાલય અને સૌથી મોટી ગ્રંથાલયની માહિતી પણ આપવામાં આવી છે આ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થઈ શકે છે. ગુજરાતની પ્રથમ ગ્રંથાલય ગુજરાતની પ્રથમ ગ્રંથાલય જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડાર/ગ્રંથાલય છે. આ ગ્રંથાલય 1824માં સ્થાપવામાં આવી હતી. આ ગ્રંથાલય સુરતમાં…