Gujarat Library List: ગુજરાતમાં આવેલા પ્રમુખ ગ્રંથાલય અને લાઈબ્રેરીની યાદી

Gujarat Library List: ગુજરાતમાં ઘણા પ્રમુખ ગ્રંથાલય અને લાઈબ્રેરીઓ આવેલી છે આ યાદીમાં ગુજરાતની પ્રથમ ગ્રંથાલય અને સૌથી મોટી ગ્રંથાલયની માહિતી પણ આપવામાં આવી છે આ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થઈ શકે છે.

ગુજરાતની પ્રથમ ગ્રંથાલય

ગુજરાતની પ્રથમ ગ્રંથાલય જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડાર/ગ્રંથાલય છે. આ ગ્રંથાલય 1824માં સ્થાપવામાં આવી હતી. આ ગ્રંથાલય સુરતમાં આવેલી છે.

ગુજરાતની સૌથી મોટી ગ્રંથાલય

ગુજરાતની સૌથી મોટી ગ્રંથાલય (Biggest Library in Gujarat) સેન્ટ્રલ લાઈબ્રેરી છે. આ ગ્રંથાલય વડોદરામાં આવેલી છે.

Gujarat Library List | ગુજરાતમાં આવેલા પ્રમુખ ગ્રંથાલય અને લાઈબ્રેરીની યાદી

1હંસા મહેતા ગ્રંથાલયવડોદરા
2જયસિંહરાવ ગ્રંથાલયવડોદરા
3એન્ડ્રુઝ લાઈબ્રેરીસુરત
4હડાણા લાઈબ્રેરીહડાણા
5હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરપાટણ
6એમ.જે.લાઈબ્રેરીઅમદાવાદ
7સેન્ટ્રલ લાઈબ્રેરીવડોદરા
8બાર્ટન લાઈબ્રેરીભાવનગર
9ડાહી લક્ષ્મી ગ્રંથાલયનડિયાદ
10લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઈબ્રેરીસુરત
11ભો.જે. વિદ્યાભવનઅમદાવાદ
12બ્રિટીશ લાઈબ્રેરીઅમદાવાદ
13લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરઅમદાવાદ
14ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયઅમદાવાદ
15પ્રાચ્ય વિદ્યામંદિરવડોદરા
16શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાનભંડારવડોદરા
17શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રકોબા (ગાંધીનગર)
18ગુજરાતી ભાષાભવનસૌરાષ્ટ્ર યુનિવર્સીટી (રાજકોટ)
19ચુનીલાલ ગાંધી વિદ્યાભવનસુરત
20જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડારસુરત
21ઈન્ડોલોજીકલ રીચર્સ ઇન્સ્ટીટયુટશારદાપીઠ (દ્વારકા)
22વિમલગચ્છ જૈન ગ્રંથભંડારપાટણ
23મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિરડભોઈ
24મેહરજી પુસ્તકાલયનવસારી
25પીટીટ સાર્વજનિક પુસ્તકાલયબીલીમોરા
26બેંગ લાઈબ્રેરીરાજકોટ
27લખધીરજી લાઈબ્રેરીરાજકોટ
28ભગવતસિંહજી લાઈબ્રેરીગોંડલ
29તખ્તસિંહજી લાઈબ્રેરીબોટાદ
30શ્રી આત્મારામજી જૈન ફ્રી લાઈબ્રેરીભાવનગર
31કાવસજી ગઝદર પુસ્તકાલયગણદેવી
32વોકનેર લાઈબ્રેરીઅમરેલી

૧૦૦ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા ગ્રંથાલયોની યાદી

ગુજરાતમાં ઘણી બધી ગ્રંથાલયો છે જેઓએ ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે આ ગ્રંથાલયોએ ગુજરાતના સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ક્રમગ્રંથાલયનું નામજિલ્લોસ્થાપના વર્ષ
લેંગ લાયબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલય, રાજકોટરાજકોટ૧૮૫૬
હિમાભાઇ ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદઅમદાવાદ૧૮૫૭
લીલાઘર સાર્વજનિક પુસ્તકાલય, ધોળકાઅમદાવાદ૧૮૫૭
રાયચંદ દીપચંદ લાયબ્રેરી, ભરુચભરુચ૧૮૫૮
સરકારી જિલ્લા પુસ્તકાલય, જુનાગઢજુનાગઢ૧૮૬૫
સ્ટુઅર્ટ લાયબ્રેરી ટ્રસ્ટ, ગોધરાપંચમહાલ૧૮૬૬
બારોડેલ સાર્વજનિક પુસ્તકાલય, ધંધુકાઅમદાવાદ૧૮૬૭
મહારાઓશ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય, ભુજકચ્છ૧૮૬૮
ઘી વિકટોરીયા જ્યુબિલી ઇન્સ્ટિટ્યુટ લાયબ્રેરી(ટ્રસ્ટ), પાલનપુરબનાસકાંઠા૧૮૭૨
૧૦પરીખ સી.કે.સાર્વજનિક પુસ્તકાલય, પેટલાદઆણંદ૧૮૭૩
૧૧શેઠશ્રી હરિલાલ નરોત્તમદાસ ભવાનભાઇ પુસ્તકાલય, મહુવાભાવનગર૧૮૭૭
૧૨પારેખ વી.એચ.જનરલ લાયબ્રેરી, વિસનગરમહેસાણા૧૮૭૮
૧૩શ્રી મો.ન.અમીન સાર્વજનિક પુસ્તકાલય, વસોખેડા૧૪
૧૪સાર્વજનિક રમણ પુસ્તકાલય, પ્રાંતિજસાબરકાંઠા૧૮૮૧
૧૫બાર્ટન સાર્વજનિક પુસ્તકાલય, ભાવનગરભાવનગર૧૮૮૨
૧૬ઘી જે.બી.પીટીટ પબ્લીક લાયબ્રેરી એન્ડ ફ્રી રીડીંગરૂમ, બીલીમોરાવલસાડ૧૮૮૨
૧૭સાર્વજનિક પુસ્તકાલય, પાદરાવડોદરા૧૮૮૩
૧૮પટેલ લલ્લુભાઇ નારાયણદાસ સાર્વજનિક પુસ્તકાલય, વાલમમહેસાણા૧૮૮૫
૧૯હુડ હાઉસ લાયબ્રેરી, ઇડર, જિ. સાબરકાંઠાસાબરકાંઠા૧૮૮૬
૨૦દેસાઇ નાનજી ગોકુલજી અને શેઠ ઝ.હ.ગ્રંથાલય, પોરબંદરપોરબંદર૧૮૮૬
૨૧ધી જે.એન.પીટીટ લાયબ્રેરી, અંકલેશ્વરભરુચ૧૮૮૮
૨૨શ્રી સયાજી સાર્વજનિક પુસ્તકાલય, ડભોઇવડોદરા૧૮૮૯
૨૩મણીભાઇ સાર્વજનિક પુસ્તકાલય, દામનગરઅમરેલી૧૮૯૦
૨૪શ્રીમંત ફતેહસિંહસાવ સાર્વજનિક પુસ્તકાલય, પાટણપાટણ૧૮૯૦
૨૫વિક્ટોરીયા જ્યુબિલી લાયબ્રેરી, જલાલપોરનવસારી૧૮૯૭
૨૬અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડીયાદખેડા૧૮૯૮
૨૭શ્રી સયાજી વૈભવ સાવજનિક પુસ્તકાલય, નવસારીનવસારી૧૮૯૮
૨૮શ્રી સી.એસ.બુટાલા અને બ્રધરહુડ લાયબ્રેરી, મોડાસાસાબરકાંઠા૧૯૦૦
૨૯જાફરાબાદ કેળવણી મંડળ સંચાલિત ત્રિ. મા. લાયબ્રેરી, જાફરાબાદઅમરેલી૧૯૦૨
૩૦બિસ્મીલાખાનજી સાર્વજનિક પુસ્તકાલય, રાધનપુરપાટણ૧૯૦૩
૩૧અલોની સાર્વજનિક પુસ્તકાલય, સાવલીવડોદરા૧૯૦૪
૩૨શેઠ ભોગીલાલ ચકુલાલ વિદ્યાવર્ધક સાર્વજનિક પુસ્તકાલય, વડનગરમહેસાણા૧૯૦૫
૩૩શ્રી છગનલાલ ગલિયારા સાર્વજનિક પુસ્તકાલય, કઠોરસુરત૧૯૦૫
૩૪શ્રી સુર્યપુર સંસ્કૃત્ત પાઠશાળા મંડળ સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય, આમલીરાનસુરત૧૯૦૫
૩૫સાર્વજનિક પુસ્તકાલય, પલાણા, તા.નડિયાદ, જિ.ખેડાખેડા૧૯૦૬
૩૬સાર્વજનિક પુસ્તકાલય, ભાયલીવડોદરા૧૯૦૭
૩૭શ્રી સયાજી ગોલ્ડન જ્યુબિલી સાર્વજનિક પુસ્તકાલય, વિજાપુરમહેસાણા૧૯૦૯
૩૮શેઠશ્રી, એમ.આર.સાર્વજનિક પુસ્તકાલય, ઉંઝામહેસાણા૧૯૦૯
૩૯શ્રી ઉમેદભાઇ સવજીભાઇ મહિલા પુસ્તકાલય, શેરથાગાંધીનગર૧૯૧૧
૪૦વૈદ્ય એ.એસ.સાર્વજનિક પુસ્તકાલય, સંખેડાવડોદરા૧૯૧૨
૪૧શ્રી મગનભાઇ લલ્લુભાઇ સાર્વજનિક પુસ્તકાલય, સોખડાવડોદરા૧૯૧૨
૪૨સાર્વજનિક પુસ્તકાલય, પીજખેડા૧૯૧૩
૪૩સાર્વજનિક પુસ્તકાલય, વેડાગાંધીનગર૧૯૧૪
૪૪શેઠ ગોપાલદાસ ઉકારામ સાર્વજનિક પુસ્તકાલય, સુંઢીયામહેસાણા૧૯૧૪

ગુજરાતમાં અન્ય પ્રમુખ ગ્રંથાલય અને લાઈબ્રેરીઓ

  • ગુજરાત રાજ્ય વિધાનસભા ગ્રંથાલય, અમદાવાદ
  • ગુજરાત વિદ્યાભવન ગ્રંથાલય, અમદાવાદ
  • સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય ગ્રંથાલય, વડોદરા
  • એલફિન્સ્ટન ગ્રંથાલય, વડોદરા
  • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રંથાલય, સુરત
  • સંસ્કૃતિ ભવન ગ્રંથાલય, સુરત
  • વિશ્વ હિન્દુ પંચાયત ગ્રંથાલય, ગાંધીનગર
  • ગુજરાતી સાહિત્ય પરિષદ ગ્રંથાલય, ગાંધીનગર

આ યાદીમાં ફક્ત કેટલીક પ્રમુખ ગ્રંથાલય અને લાઈબ્રેરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાતમાં ઘણી બધી અન્ય ગ્રંથાલય અને લાઈબ્રેરીઓ પણ છે.

જો તમારે List of Library In Gujarat pdf જોતી હોય તો તમે નીચે કોમે ન્ટ કરી જણાવી શકો છો.

Leave a Comment

WhatsApp Group Button