જ્હાનવી કપૂરનો સાઉથ ફિલ્મ Devara માટે ફર્સ્ટ લુક રિલીઝ
બોલીવુડ અભિનેત્રી જ્હાનવી કપૂરની સાઉથ ફિલ્મ Devaraની પ્રથમ તસવીર શેર કરવામાં આવી છે આ તસવીરમાં, જ્હાનવી ગ્રામીણ અંદાજમાં સાડી પહેરેલી જોવા મળે છે તેમના લુકને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જ્હાનવી કપૂર ફર્સ્ટ લુક સાઉથ ફિલ્મ Devara માટે (Ulka News Bollywood) જ્હાનવીએ સોશિયલ મીડિયા (Instagram) પર શેર કરેલી તસવીરમાં તેમના પાત્રનું નામ … Read more