જ્હાનવી કપૂરનો સાઉથ ફિલ્મ Devara માટે ફર્સ્ટ લુક રિલીઝ

બોલીવુડ અભિનેત્રી જ્હાનવી કપૂરની સાઉથ ફિલ્મ Devaraની પ્રથમ તસવીર શેર કરવામાં આવી છે આ તસવીરમાં, જ્હાનવી ગ્રામીણ અંદાજમાં સાડી પહેરેલી જોવા મળે છે તેમના લુકને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

જ્હાનવી કપૂર ફર્સ્ટ લુક સાઉથ ફિલ્મ Devara માટે

(Ulka News Bollywood) જ્હાનવીએ સોશિયલ મીડિયા (Instagram) પર શેર કરેલી તસવીરમાં તેમના પાત્રનું નામ થંગમ છે ફિલ્મમાં, જ્હાનવી એનટીઆરની પ્રેમિકાની ભૂમિકા ભજવશે ફિલ્મનું નિર્દેશન કોરાતાલા શિવા કરી રહ્યા છે.

જ્હાનવીની આ ફિલ્મ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમણે આ પહેલાં ક્યારેય ગ્રામીણ અંદાજની ભૂમિકા નથી ભજવી આ ફિલ્મ દ્વારા, તેઓ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

જ્હાનવી કપૂરની સાઉથ ફિલ્મ દેવરા 2024માં રિલીઝ થશે ફિલ્મની શૂટિંગ હાલમાં ગોવામાં ચાલી રહી છે.

Leave a Comment

Join Our Whatsapp Group