15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી | 15 Mi August Nibandh Gujarati

મિત્રો આપણે આજે સ્વતંત્રતા દિવસ (15 Mi August Nibandh Gujarati) 15 ઓગસ્ટ વિશે જાણીશું કે આપણો દેશ ક્યારે આઝાદ થયો હતો. ભારતના ક્રાંતિકારીઓ કોણ કોણ હતા. ગુજરાત તથા ભારતના શહીદો ના નામ, સ્વાતંત્ર્ય દ્રઢ કરવામાં મારું યોગદાન વિષે માહીતી મેળવશું.

15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી | 15 Mi August Nibandh

(Ulka News Gujarati) તમે જાણો છો 15 ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર છે ઇ.સ 1947 પહેલા આપણા દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું તેથી આપણો દેશ ભારત પરતંત્ર હતો તેથી આપણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આપણા દેશની આઝાદ કરવા માટે ગાંધીજી અને અનેક આગેવાનોએ આંદોલન કર્યા હતા.

15 Mi August Nibandh Gujarati

આ આંદોલનમાં અનેક દેશભક્તો શહીદ થયા આપણો દેશ ક્યારે આઝાદ થયો હતો? કે આખરે અનેકો પ્રયત્નો બાદ 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો દેશના લોકો એ ચેનની સાસ લીધી અને આઝાદીનો આનંદ માણીયો આમ ત્યારથી દર વર્ષે 15 ઓગસ્ટ (15 August Speech in Gujarati) ને દેશમાં ખૂબ જ ઘૂમધામ થી ઉજવવામા આવે છે.

15 ઓગસ્ટની ઉજવણી

15 Augustને શાળામાં ખૂબ જ મહત્વ દેવામાં આવે છે આ દિવસે દેશની તમામ શાળાઓમાં સવારના સમયે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. 

રાષ્ટ્રધ્વજને સન્માન આપવામાં આવે છે અને ફરકાવવામાં આવે છે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે વિવિધ મીઠાઈઓ બાટવામાં આવે છે સંસ્કૃતિ કાર્યક્રમ અને ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે ગણેશ સરકારી અને સાર્વજનિક સંસ્થાઓ પણ આ ઉત્સવનો આનંદ માણે છે દર વર્ષે દિલ્હીના લાલ કિલ્લામાં આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજને ફરકાવે છે.

ઘણા શહેરો અને ગામોમાં ફેરવી કાઢવામાં આવે છે અને દેશના લોકોને જાગૃત કરવામાં આવે છે આ દિવસે આઝાદી આપના ઘડવૈયા અને યાદ કરવામાં આવે છે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે દેશના લોકોમાં રાષ્ટ્રીય ભાવના જગાડવા માટે ગીતો, નાટકો , સંવાદો રજૂ કરવામાં આવે છે સાંજે વિવિધ જગ્યાએ રોશની કરવામાં આવે છે 15 ઓગસ્ટ એ આપણો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે

15 ઓગસ્ટ એ ભારતના નાગરિકો માટે ખુશી અને ગર્વ નો તહેવાર છે આ તહેવારનું આપણા ભારતમાં અનોખું મહત્વ રહેલું છે. 

સ્વાતંત્ર્યની કિંમત

ભારતે સ્વતંત્રતા મેળવવા માટે ઘણી કુરબાનીઓ આપી હતી ઘણા ક્રાંતિકારીઓ અને શહીદોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું આપણે તેમને યાદ કરીએ અને તેમની કુરબાનીને યાદ કરીએ.

ભારતના ક્રાંતિકારી | સ્વતંત્રતા સેનાનીઓના નામ

 મહાત્મા ગાંધી , સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે સુભાષચંદ્ર બોઝ , ભગતસિંહ , સુખદેવ , લાલા લજપત રાય , અશફાક ઉલ્લાખાન , ઇન્દુમતી બાબુજી પાટણક , કલ્પના, કુંવર દત્ત , ખુદીરામ બોઝ, ગોપીનાથ શાહા , જનરલ મોહન સિંહ , તાત્યા ટોપે , તારકેશ્વર દાસ્તિદાર

દેબ ગુપ્તા , ધિરન ચિન્નામલઈ , પાંડુરંગ મહાદેવ બાપટ , પ્રીતિલાલ વાંડુદાર , બખ્ત ખાન , બટુકેશ્વર દત્ત, બારિન્દ્રકુમાર ઘોષ , ભગત સિંહ, ભગવતી ચરણ વોહરા, ભૂપેન્દ્રનાથ દત્ત, મદનલાલ ધિંગરા , માતંગિની હાઝરા , રજત સેન, રાજગુરુ, રામ પ્રસાદ બિસ્મિલ , રાસબિહારી બોઝ, રોશન સિંહ.

યતીન્દ્રનાથ દાસ, યોગેન્દ્ર શુક્લા, લક્ષ્મી સહેગલ, લાલમોહન સેન, લાલા હરદયાળ , વાસુદેવ બળવંત ફડકે, વિનાયક દામોદર સાવરકર, શાંતિ ઘોષ, સંગોલી રાયન્ના , સુખદેવ, સરદારસિંહજી રાણા, સુનિતી ચૌધરી, સુહાસિની ગાંગુલી, સૂર્ય સેન .

આઝાદીના શહીદો

ખુદીરામ બોઝ, ભગતસિંહ, મંગલ પાંડે, લાલા લજપતરાય , ચંદ્રશેખર આઝાદ, રાજગુરૂ અને સુખદેવ

ગુજરાતના શહીદો

શંકરભાઈ ધોબી , રસિકલાલ જાની , ભવનભાઈ પટેલ, બચુભાઈ નાયક , રણમલાલ મોદી , ધીરજલાલ મણિશંકર , નરહરી રાવલ , કુમારી જયવતી સંઘવી , ગુણવંત શાહ, ગોરધનદાસ રામી, પુષ્પવદન મહેતા , વસંતલાલ રાવલ, છિબાભાઈ પટેલ, નાનાલાલ શાહ , ઉમાકાન્ત કડિયા , નાનજીભાઈ પટેલ

સ્વાતંત્ર્યની ફરજો

સ્વતંત્રતાની ફરજો એટલે બંધારણની મૂળભૂત ફરજોનું પાલન કરવું આ ફરજોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • ભારતનો નાગરિક તરીકે હું મારા દેશ પ્રત્યે સમર્પિત રહીશ.
  • હું બંધારણ અને કાયદાઓનું પાલન કરીશ.
  • હું દેશની સુખાકારી માટે કામ કરીશ.
  • હું દેશની સંપત્તિ અને સંસ્કૃતિનું રક્ષણ કરીશ.

સ્વાતંત્ર્ય દ્રઢ કરવામાં મારું યોગદાન

15 Mi August Nibandh Gujarati સ્વાતંત્ર્ય દ્રઢ કરવામાં મારું યોગદાન એ જ છે કે બંધારણની મૂળભૂત ફરજોનું હું પાલન કરું છું અને તેનું મહત્વ સમજુ છું દેશની રક્ષા માટે હું મારા પ્રાણ પણ ત્યાગી શકું છું. 

આવીજ માહિતી મેળવવા જોડાયેલા રહો ઉલ્કા ન્યૂઝ ગુજરાતી સાથે.

FAQs

સ્વતંત્રતા એટલે શું?

સ્વતંત્રતા એટલે કે પોતાની ઈચ્છા મુજબનું જીવન જીવવું. દેશની તમામ મૂળભૂત ફરજો અને સ્વજનનોના માન અને સન્માન ઈમાનદારી પૂર્વક નીભાવિ ને પોતાની મરજી, ઈચ્છા મુજબનું જીવન જીવવું એટલે કે સ્વતંત્રતા.

ભારતનુ રાષ્ટ્રીય ગીત ક્યુ છે?

“જન ગણ મન”

સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રથમ શહીદ થનાર કોણ હતું ?

મંગલ પાંડે

Leave a Comment