Gujarat Weather Forecast: ગુજરાત પર ફરી વાવાઝોડાનો ખતરો?
Gujarat Weather Forecast: ગુજરાત પર ફરીથી વાવાઝોડાનું જોખમ ઊભું થઈ રહ્યું છે આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ, અરબસાગરમાં 16 ઓક્ટોબરે હલચલ જોવા મળશે, જે 18 ઓક્ટોબરે લો પ્રેશરમાં પરિણમશે આ લો પ્રેશર 22 ઓક્ટોબરે ચક્રવાતમાં પરિવર્તિત થશે આ ચક્રવાત બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચીને મજબૂત બનશે.
(Ulka News Gujarati) વાવાઝોડું ક્યાં ફાંટાશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ જો તે પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફ ફાંટાશે તો આ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત, 22 થી 26 ઓક્ટોબરે પોસ્ટ મોન્સૂન આવશે આનાથી સમુદ્ર કિનારે પવન ફંકાશે અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગે વરસાદ આવશે રાજ્ય સરકાર વાવાઝોડાની સંભવિતતાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરી રહી છે.
Gujarat પર વાવાઝોડાનું જોખમ
ગુજરાત પર ફરીથી વાવાઝોડાનું જોખમ ઊભું થઈ રહ્યું છે આગાહીકારો અનુસાર, અરબસાગરમાં 16 ઓક્ટોબરે હલચલ જોવા મળશે, જે 22 ઓક્ટોબરે ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે છે આ ચક્રવાત પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફ ફાંટાય તો ભારે વરસાદ થઈ શકે છે.
ખાસ નોંધ:
અંબાલાલ પટેલ દ્વારા આ એક આગાહી આપવામાં આવી છે જેથી તેની ચોક્કશ માહિતી મળેલ નથી તેથી સચોટ માહિતી માટે જોડાયેલા રહો Ulka News ગુજરાતી સાથે