[ ભારતના વર્તમાન પદાધિકારીઓ ] Bharat Na Vartman Padadhikari 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ લેખમાં, અમે તમને ભારતના વર્તમાન પદાધિકારીઓ વિશે માહિતી આપીશું આ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે.

Bharat Na Vartman Padadhikari 2023

(ઉલ્કા ન્યૂઝ ગુજરાતી) ભારત એક મોટો અને વિવિધતા ધરાવતો દેશ છે આ દેશને ચલાવવા માટે વિવિધ ભારતના વર્તમાન પદાધિકારીઓની જરૂર પડે છે આ કાર્યોને સંભાળવા માટે વિવિધ સરકારી અને રાજકીય પદોની રચના કરવામાં આવી છે આ પદોને યોગ્ય વ્યક્તિઓને સોંપવામાં આવે છે જેને જેતે પદ પરના અધિકારી કહે છે આ પદો પ્રાપ્ત કરવા માટે લોકોએ ઘણી મહેનત કરવી પડે છે આ પદોમાં ભારતનાં ઉચ્છા હોદ્દા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીથી લઈને તમામ સરકારી અધિકારીનો સમાવેશ થાય છે.

ભારતના વર્તમાન પદાધિકારીઓ 2023

અહીં ભારતના વર્તમાન પદાધિકારીઓની સૂચિ આપેલી છે:

ભારતના રાષ્ટ્રપતિશ્રીમતી દ્રૌપતિ મુર્મુ (15માં)
ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડ (14માં)
પ્રધાનમંત્રીશ્રી નરેંદ્ર મોદી (15માં)
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશજસ્ટિસ ધંનજય યશવંત ચંદ્રચૂડ (50માં)
ભારતના એટર્ની જનરલઆર. વૈક્ટરામણિ (16માં)
ભારતના સોલિસિટર જનરલતુષાર મહેતા
લોકસભાના અધ્યક્ષઓમ બિરલા
લોકસભાના મહાસચિવઉત્પલકુમાર સિંઘ
લોકસભાના શાસક પક્ષના નેતાશ્રી નરેંદ્ર મોદી
રાજયસભાના ચેરમેનશ્રી જગદીપ ધનખડ
રાજ્યસભાના ઉપ-સભાપતિહરિવંશ નારાયણ સિંહ
રાજ્યસભાના મહાસચિવશ્રી પ્રમોદ ચંદ્ર મોદી
રાજયસભાના વિરોધ પક્ષના નેતાશ્રી મલ્લિકા અર્જુન ખડગે
રાજયસભાના શાસક પક્ષના નેતાપિયુષ ગોયલ
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરરાજીવ કુમાર (26માં)
ચૂંટણી કમિશ્નરઅરુણ ગોયલ અને અનુપચંદ્ર પાંડે
CAG (નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક)ગિરીશચંદ્ર મુર્મુ (14માં)
CGA (કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ)એસ. એસ. દુબે   
CVC (સેન્ટ્રલ વિજિલન્સ કમિશન) ના વડાપ્રવીણ કે શ્રીવાસ્તવ (કાર્યકારી)
UPSCના અધ્યક્ષડો. મનોજ સોની
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારઅજિત ડોભાલ (5માં)
ISRO ના અધ્યક્ષએસ. સોમનાથ
DRDOના અધ્યક્ષડો. સમીર વી. કામત
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (બીજા)
ભારતની થલ સેનાના અધ્યક્ષજનરલ મનોજ પાંડે (29માં)
ભારતીય નૌસેનાના અધ્યક્ષઆર. હરી કુમાર  (25માં)
ભારતીય વાયુસેનાના અધ્યક્ષમાર્શલ વિવેકરામ ચૌધરી (27માં)
CISF ના મહાનિર્દેશકશ્રી શીલવર્ધન સિંહ
CRPF ના મહાનિર્દેશકડો. સુજોય લાલ થાઓસેન
BSFના મહાનિર્દેશકડો. સુજોય લાલ થાઓસેન (વધારાનો ચાર્જ)
ITBP ના મહાનિર્દેશકઅનીશ દયાલ સિંહ
NSG ના મહાનિર્દેશકશ્રી એમ. એ. ગણપતિ   
NDRF ના મહાનિર્દેશકશ્રી અતુલ કરવલ
ઇંડિયન કોસ્ટ ગાર્ડના અધ્યક્ષવિરેન્દ્રસિંહ પઠાણીયા (24માં)  
ભરતના મુખ્ય માહિતી કમિશ્નરયશવર્ધન કુમાર સિંહા (11માં)
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નરશક્તિકાન્ત દાસ (25માં)
પ્રસાર ભરતીના CEOગૌરવ ત્રિવેદી
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષજસ્ટિસ અરુણકુમાર મિશ્રા  
NITI આયોગના અધ્યક્ષશ્રી નરેંદ્ર મોદી
NITI આયોગના ઉપાધ્યક્ષસુમન બેરી
NITI આયોગના CEOBVR સુબ્રમણ્યમ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષશ્રી મલ્લિકા અર્જુન ખડગે
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી જે.પી. નડ્ડા
કાયદાપંચના અધ્યક્ષજસ્ટિસ ઋતુરાજ અવસ્થિ (22માં)
SEBI ના અધ્યક્ષમાધવી પૂરી બુચ (પ્રથમ મહિલા અધ્યક્ષ)
રાષ્ટ્રીય હરિત ન્યાયાધીકરણના અધ્યક્ષ (NGT)આદર્શ કુમાર ગોહેલ
IB ના ડિરેકટરતપન કુમાર ડેકા
RAW ના અધ્યક્ષસામંત ગોયલ
ભારતના કેબિનેટ સચિવરાજીવ ગૌબા
ભારતના વિદેશ સચિવવિનય કવાત્રા
ભારતના સંરક્ષણ સચિવગિરધર અરમાણે
ભારતના ગૃહ સચિવઅજયકુમાર ભલ્લા
ભારતના નાણાં સચિવટી.વી. સોમનાથન
AIIMS ના મહાનિર્દેશકડો. એમ શ્રીનિવાસ
ICMR (Indian Council of Medical Research) ના અધ્યક્ષડો. રાજીવ બહલ
BCCI ના અધ્યક્ષરોજર બિન્ની
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષ (CBDT) ના અધ્યક્ષનિતિન ગુપ્તા
NCBC (National Commission for Backward Classes) ના અધ્યક્ષહંસરાજ ગંગારામ આહિર
NCSC (National Commission for Scheduled Castes) ના અધ્યક્ષવિજય સંપલા
NCST (National Commission for Scheduled Tribes)  ના અધ્યક્ષહર્ષ ચૌહાણ

આ પણ વાંચો: Gujarat Na Vartman Padadhikari: ગુજરાતના વર્તમાન પદાધિકારી

આશા છે કે ભારતના વર્તમાન પદાધિકારીઓ (Bharat Na Vartman Padadhikari 2023) આ માહિતી તમારા માટે ઉપયોગી થશે તથા બીજી કોઈ પણ માહિતી માટે નીચે કોમેન્ટ કરી જરૂર જણાવજો.

ટીમ Ulka News ગુજરાતી ન્યૂઝ ચેનલ

Leave a Comment