ITIHAS JANVANA STROT IN GUJARATI | પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો
શાળા, કૉલેજ અને મહાવિદ્યાલયોમાં ઇતિહાસનાં પુસ્તકો ITIHAS JANVANA STROT વિશે માહિતી આપે છે. પ્રાચીન ભારતનો ઇતિહાસ ઈ.સ. પૂર્વ ૩૫૦૦ થી શરૂ થાય છે આ વાત સૌથી સામાન્ય રીતે માનવામાં આવે છે પરંતુ આ સમયગાળા પહેલાં પણ ભારતમાં સંસ્કૃતિ અને સભ્યતાનો વિકાસ થઈ ચૂક્યો હતો આજના લેખમાં આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાનાં સ્ત્રોતો વિશે વાત કરીશું….